________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩ સ્વ વસ્તુથી અપેક્ષાસે, ભગવાન ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ (કિ) અપેક્ષાસે એક સમયકી પર્યાય, રાગ અને નિમિત્ત એ સબ અવસ્તુ હું એટલે ખરેખર મિથ્યાદેષ્ટિકા વિષય જ યથાર્થ હે નહિ. સમજમેં આયા? અવસ્તુ હો ગઈ લ્યો એમ કહેતે હૈ ભાઈ, આહાહા ! ભારે વાત ભાઈ સમજમેં આયા? ધીમે ધીમે સમજના હોં સમજાય એવી વાત છે ભાષા તો બહુ સાદી છે. ભલે ભાવ જરી (ગંભીર) હૈ લ્યો ભાઈ અમારે જયકુમારજી કહેતે હૈ ભાવ ગંભીર હૈ. ભાવ તો સાહેબ ભગવાન, આ તેરી લીલા આહાહા! ચૈતન્ય ભગવાન, ત્રિલોકનાથ જેમાં પરિણામ પણ જેને અડતા નથી. અડતા નહીં સમજે? છતા હી નહીં હૈ (પરિણામ તો એના છે ને) એઈ!
ઔર ખરેખર તો પરિણામ અને વર્તમાન નિર્મળ પર્યાય ભી સ્વદ્રવ્યકી અપેક્ષાસે વો તો પરદ્રવ્ય- અદ્રવ્ય હો ગયા એટલે મિથ્યાષ્ટિકા વિષય જગતમેં હૈં નહીં. સમજમેં આયા?
સમ્યગ્દષ્ટિકા વિષય (હો સકતા હૈં) હો સકતા હૈ, ને હૈ, આહાહા! (બરાબર) ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ, શુદ્ધ વસ્તુ, નિત્ય પ્રભુ ઈસકી દૃષ્ટિ હુઈ વો દૃષ્ટિ નામ ન લીયા પણ પીછે લે લીયા કે દૃષ્ટિકા વિષયકી બાત હમ કીયા ઐસે યહાં ક્ષાયિકજ્ઞાનકી બાત સમજના, ઉસમેંસે દૃષ્ટિ નિકાલ દીયા. સમજમેં આયા? (શુદ્ધજ્ઞાન ને દૃષ્ટિ બેય ભેગા લેના) ભેગા લેના જ્ઞાન ને દૃષ્ટિ એ કહ્યું છે ને “નાણું ” જે ત્રિકાળી જ્ઞાન છે, એ જ દૃષ્ટિનો વિષય છે. દૃષ્ટિની વાત મેં પહેલી કરી, હવે જ્ઞાનની વાત કરશું એમ કરીને કહેશે, કહેશે એટલે એમ કરીને કહેગા. હિંદીમાં થોડી થોડી અમારી ગુજરાતી આવે અંદર સમજમેં આયા? આહાહા ! અમૃતના સાગર રેલાય છે. સમજાય છે કાંઈ?
ભગવાન અમૃતનો નાથ સ્વયંભૂરમણ સમુદ્ર અંદર ડોલે છે (ડોલે છે ) સ્વયંભૂરમણસમુદ્ર જેમ છે એક હી, એક હી ચીજ સ્વયંભૂ શબ્દમાં એમ આવ્યું એક હી ચીજ, એક વસ્તુ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એ ઈ વસ્તુ જગતમેં હૈ. એ સિવાય એક સમયકી પર્યાય આદિ કાંઈ વસ્તુ નહિ, અવસ્તુ હૈ (અવસ્તુ છે) આહાહા ! અવસુકી દૃષ્ટિકો હિ મિથ્યાત્વ કહેતે હૈ, લાલચંદજી આહાહા! એ દિગંબર સંતોની મસ્તી છે સમજમેં આયા? એ વાત જૈન દર્શન, દિગંબર દર્શન સિવાય, ઐસી બાત કહીં હોતી નહીં, જ્યાં એકલા દરિયા ડોલ્યા છે અંદરથી. ભગવાન ! સુન તો સહી તું ક્યાં રૂક ગયા હૈ ને ક્યાં તેરી ચીજ હૈ, સમજમેં આયા? કહાં તું રૂક ગયા હૈ એક સમયકા રાગમેં, કાં પર્યાયમેં, ભગવાન ઓ તેરી ચીજ નહીં એ વસ્તુ ય નહીં આખી એમ કહેતે હૈં યહાં (અવસ્તુ છે ) અવસ્તુ હૈ. યથાર્થ જો વિષય હોય તો તો મિથ્યાત્વ કહનેમેં આતા હી નહિ. આહાહા !
આવે છે ને ભાઈ, ઓલામાં બંધ અધિકારમાં (મિથ્યાષ્ટિનો કોઈ વિષય જ નથી) વિષય જ નથી. ન્યાયથી જુઓ તો આ છે. એનો જો વિષય હોય તો અજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com