________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭)
ધ્યેયપૂર્વક શેય બેસે? આ.. હા. હા! કયારે બેસે? કે ઈ ભગવાન (આત્મા) પોતે બેસારે તો બેસે ! સમજમેં આયા? નિશ્ચયગુરુ તો ઈ આત્મા હૈ-નિશ્ચયદેવ ને નિશ્ચયગુરુ હૈ વો આત્મા હૈ આ ધ્રુવ ! એ તીર્થમેં સ્નાન કરો એમ કહતે હૈં લ્યો! આહા.. હા.. હા ! મારગ ભારે ભાઈ !
“અવિનશ્વર' કભી નાશ નહીં હોતા, પલટન હોતા નહીં ઉસમેં એમ કહતે હૈં ધ્રુવમેં પલટન કૈસા પરિણમન કૈસા? પરિણમન હૈ વો તો નાશવાન હૈ આહા.. હા! સમજમેં આયા?
“શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ” બીજેમેં પરમપરિણામિકભાવ ઐસા શબ્દ આતા હૈ ભાઈ ! પરમ પરિણામિકભાવ કે પરમપરિણામિક-આંહીયાં “શુદ્ધ” ઉપર જોર દઈને ત્રિકાળ શુદ્ધ! એ ત્રણભાવ જો પારિણામિકકા કહા થા જીવત્વ-ભવ્યત્વ અભવ્યત્વ એ નહીં. શુદ્ધ પારિણામિક સહજ ભાવ પરમભાવ કેવળજ્ઞાન આદિ ભી અપરમભાવ, સમજમેં આયા?
આહા.. હા! જિસકો પચાસમી ગાથામેં કહા ને.. નિયમસારમેં, ક્ષાયિક સમકિત વો ભી પરસ્વભાવ હૈ પરદ્રવ્ય હૈ પરસ્વભાવ હૈ, ગજબ વાત હૈ, પચાસમી ગાથામેં લિયા (અન્વયાર્થ – પૂર્વોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા–ઉપાદેય છે) ભગવાન તેરા સ્વભાવ તો ત્રિકાળ ઓ તેરા સ્વભાવ હૈ, એક સમયકી ક્ષાયિક સમકિતકી પર્યાય... પરસ્વભાવ હૈ. “નિયમસાર' હૈ, ઉસમેં નહીં, નિયમસાર ગાથા પચાસ. જુઓ! પરસ્વભાવ હોં! પરભાવ નહીં, આ તો પહલે પરસ્વભાવ-પૂર્વોક્ત સર્વ ભાવો પરસ્વભાવ હૈ.. એ ચાર ભાવ પરસ્વભાવ હૈં ક્ષાયિક સમકિત પરસ્વભાવ હૈ. આહાહા! આ તે કાંઈ દિગમ્બર સંતો પ્રભુ કહતે હૈં કિ ચારિત્રપર્યાય પરસ્વભાવ હૈ-વીતરાગી ચારિત્રપર્યાય પ્રગટ હુઈ સમ્યગ્દર્શનપૂર્વક અનુભવમેં, પરસ્વભાવ હે. (શ્રોતાઃ) કિસકી અપેક્ષા ? (ગુરુદેવ ) ત્રિકાળકી અપેક્ષાએ, રાગકી અપેક્ષાસે તો સ્વભાવ હું પણ ત્રિકાળકી અપેક્ષાસે પરસ્વભાવ હૈ ઔર “પદ્રવ્યમ”ઉસકો પરદ્રવ્ય કહ દિયા.. આહાહા ! ત્રિકાળી જ્ઞાયક ભગવાન વો સ્વદ્રવ્ય અને નિર્મળ પર્યાય મોક્ષકા મારગ વો પર્યાય પરદ્રવ્ય પરસ્વભાવ ને પરદ્રવ્ય ! આહાહા ! ઔર હેયતીન બોલ લીયા હૈ. અંતઃ તત્ત્વ ઐસા સ્વદ્રવ્યમ્ આત્મા ઉપાદેય હૈ.
ભગવાન આત્મા! જુઓ! બહુ વિશેષ લીધું છે, આ સ્વદ્રવ્યના આધાર સહજ પારિણામિકભાવલક્ષણ કારણસમયસાર હૈ.
આહાહા ! ત્રિકાળી ભગવાન, જિસમેં પરિણતિ મોક્ષકી ભી નહીં, ઐસા ભગવાન ધ્રુવ, કહતે હૈં કિ શુદ્ધ પારિણામિકભાવ અને એ સિવાય એકસમયકી પર્યાય ધર્મકી સચ્ચી ધર્મકી પર્યાય હોં, વો ભી પરસ્વભાવ, પરદ્રવ્ય ને હેય હૈ. યે હેય હૈં, ઉપાદેય નહીં. આહાહા! શેઠ? સૂના હી નહીં કભી ઐસા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com