________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
ધ્યેયપૂર્વક શેય ધ્યાતા પુરુષ ઐસા ભાતા હૈ” ઐસા ધ્યેયકો ભાવના કરતે હૈં કૈસા ધ્યેય? જો સકલ નિરાવરણ હૈ આત્મા. આહાહા ! જુઓ રાગ આદિ તો ઉદયભાવ હૈ, પણ શાસ્ત્રમ્ ક્ષયોપશમ, ક્ષાયિકકો સાવરણ કહનેમેં આયા હૈ, પંડિતજી? કયા કહતે હૈં? નિયમસાર મેં
સાવરણ હૈ ને ઓ આવરણકે અભાવકી અપેક્ષા આઈ ને ! ઇતની અપેક્ષા હેં ને? પંચાસ્તિકાયમેં લિયા ને ચાર ભાવ કર્મકૃત, ભૈયા? (શ્રોતાઃ કુંદકુંદચાર્યો) ગુરુદેવ: કુંદકુંદાચાર્યે મૂળપાઠમેં લિયા હૈ, (કયોંકિ ) કેવળજ્ઞાન ખંડરૂપ એક સમયકી પર્યાય હૈ– ઉસમેં આવરણના અભાવકી અપેક્ષા આ ગઈ, તો કેવળજ્ઞાનકો ભી વિભાવભાવવિભાવજ્ઞાન કહુનેમેં આયા હૈ, વિભાવ નામ વિશેષભાવ ભાઈ. વિભાવ નામ વિશેષભાવ યે સામાન્યભાવ નહીં, આહાહા !
કહતે હૈં “સકલ નિરાવરણ ” કેવળજ્ઞાનકો ભી ચાર (ભાવ) આવરણવાલા કહા હૈ, ચાર ભાવકો નિયમસારમેં-ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ચાર આવરણવાલા (કહા ગયા હૈ) કયુંકિ એકમેં આવરણમા નિમિત્ત હૈ ને તીનોંમેં આવરણકા અંશે અભાવ કા કારણ હૈ, તો ચારે અપેક્ષાવાલા ભાવ હો ગયા, તો આવરણવાલા કેહ દિયા ઉનકો, ( ઔર) ભગવાન આત્મા સકલ નિરાવરણ ત્રિકાલ નિરાવરણ આવરણ જિસકો હૈ હી નહીં. આહા. હા! સમજમેં આયા?
અહીં આત્મતત્ત્વ નિશ્ચયસે કિસકો કહતે હૈયે બાત ચલતી હૈ, નિશ્ચયસે, યથાર્થસે, સત્યસે, વાસ્તવિકસે ધ્યાન કરનાર ધર્મી જીવ, કિસકો આત્મા માનતે હૈં ને કિસકો, ઓ ધ્યેય બનાતે હૈ, વો બાત ચલતી હૈ”.
સકલ નિરાવરણ” દૂસરા આવરણવાલા હૈ વો તો આયા, ભાઈ ! ચાર ભાવ આવરણવાલા હૈ એમ આયાને ઉસમેં? ( આંહી છે) આંહી આવ્યું એમ નહીં બીજે (નિયમસારમાં) પણ છે.
ત્રિકાળ ભગવાન સત્વ જો જ્ઞાનસ્વભાવ ભાવ, ધ્રુવભાવ, અનાદિ અનંત એકરૂપભાવ, વો ત્રિકાળભાવ સકલ નિરાવરણ, વો ચાર ભાવ આવરણવાલા હૈ વો ધ્યેયમેં તેને લાયક નહીં (શ્રોતાઃ નહીં, નહીં, નહીં) ઓ. હો.. હો.. હો ! સમજમેં આયા? માથે કહા ને એકદેશ પ્રગટ હુઆ નિર્મલ આનંદ-સુખાનંદ, લ્યો સુખાનંદ ધર્મશાળા છે ને તમારે ત્યાં મુંબઈમાં નહિં, એય ચંદ્રકાંતભાઈ ભાળી છે કે નહીં, આવેલ છે સુખાનંદ ધર્મશાળા, ઈ બારણામાં બેસે છે ત્યાં, સુખાનંદ ધર્મશાળા ભગવાન આત્મા હૈ, સુખ ને આનંદના સ્વભાવવાળી ધર્મશાળા ઈ આત્મા, ઐસા ધ્રુવ આત્મા! ઉસકા આશ્રય કરકે, ધ્યેય બનાકર જો વીતરાગી નિર્વિકલ્પ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન શાંતિ આનંદ આદિ જો પ્રગટ હુઆ વો ધ્યેય નહીં ધર્મીકા, તેમ કેવળજ્ઞાન ધર્મીકા ધ્યેય નહીં એમ કહતે હૈં અહીંયા. આહાહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com