________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
ધ્યેયપૂર્વક શેય ઉત્પત્તિ કરના નહીં ને મોક્ષની ઉત્પતિ કરના ઓ દ્રવ્યમેં નહિ, ઐસા દ્રવ્ય કી દૃષ્ટિ જબ હુઈ. તબ વો દ્રવ્ય મેરા પર્યાયમેં આતા નહિ, મૈ પર્યાયકો જાનનેવાલા હું, પર્યાયમેં આતા નહિ હૈ યે નિર્ણય તો પર્યાયે કીયા હૈ. એઈ સમજમેં આયા? મેં પર્યાયમેં આતા નહિં પણ એ નિર્ણય કીસમેં હુઆ ? પર્યાયમેં હુઆ કે ધ્રુવમેં હુઆ ? (પર્યાયમેં) ધ્રુવ તો ધ્રુવ હૈ. પર્યાય ઘુવમેં એકાકાર હુઈ, મેં ધ્રુવ હું, ઓ પર્યાયમેં આતા નહિં, પર્યાયમેં ઉપજતા નહિ, નિશ્ચય ઓ વ્યવહારમેં આતા હિ નહિં. લોકો તો હજી કહેતે હૈ વ્યવહારસે નિશ્ચય હોતા છે, એ તો ક્યાંય રહી ગઈ બાત.
વ્યવહારસે નિશ્ચય થાય અરે ભગવાન એ તો કથનકી શૈલી ઐસી હૈ વ્યવહાર કારણ છે ને, હેતુ છે ને, સાધન હૈ ને? બધુ છે (ઓ તો આપને ઓરસે ઉડાયા વ્યવહાર) ઉડાયા નહિ. ઉસમેં હૈ નહિ તે ઉડ ગયા, માટે ઉડ ગયા એમ કહેતે હૈં સમજમેં આયા?
જરી ઠીક વાત નીકળી ગઈ હૈ (બહોત સ્પષ્ટ સારો ખુલાસો) લ્યો અમારે આત્મારામ (કિસકો કહેના ધ્રુવ સ્વભાવકા ઉપાદેય એ ખુલાસો બહુત સુંદર) ભાઈ, તેરા દ્રવ્ય હૈ, હૈ, હૈ, ઐસી પ્રતીતિ આઈ હૈ કે નહિ? સમ્યક હુઆ હૈ કે નહિ? ( આપે કહ્યું પછી આવેજ ને પ્રતીતિ ) એઈ, ઠીક વકીલાત (નહીંતર પર્યાય બુદ્ધિ હો જાતી હૈ) એ બુદ્ધિ કિસકો પણ? (અજ્ઞાનીકો) અજ્ઞાની તો પર્યાયબુદ્ધિમેં હૈ હિ. જબ જ્ઞાની હુઆ તો દ્રવ્ય બુદ્ધિ હુઈ હૈ યહ ભાન હુઆ હૈ, એ પર્યાય બુદ્ધિ છૂટ ગઈ હૈ – સમજમેં આયા?
(આજનું વ્યાખ્યાન તો જલ્દી છપાવવું જોઈએ) વાત સાચી છે ભાઈ કહે છે. એ ઠીક કહે છે એઈ હરિભાઈ લખતા નહિં હોય ને હરિભાઈ પાછું આવું હોય તો લખવું જોઈએ આમાં ઘરનો શબ્દ નો આવવો જોઈએ, હીં, અહીં આવે એટલા આવે તો બરાબર ઠીક પડે સમજમેં આયા?
પરમાર્થે જીવ “જીવો ” શબ્દ પડ્યા હૈ ને? દેખો “જીવો' ન ઉપજ્જઈ ન મરઈ જીવ ન મરે અને ઉપજે પણ કયા જીવ? એ તો ધ્રુવ જીવ ત્રિકાળ નિત્યાનંદ ભગવાન, એ પર્યાયમેં આતા નહિં ઔર પર્યાયકા વ્યય હોતા હૈ ઉસમેં નહિ મરતા ભી નહિ. “બંધ મોક્ષ નહિ કરતા” ભગવાન ધ્રુવ સ્વરૂપ. આહાહા! દિગંબર સંતોકી શૈલી સનાતન ધારા હૈ.
આવી વાત બીજે ક્યાંય મળે નહિ. સમજમેં આયા? કહેતે હૈ કે ભાઈ, તેરા કામ તેં કીયા ? કામ કીયા તો તેરા દ્રવ્ય પર્યાયમેં ઉપજતા નહિ ઐસા તેરે નિર્ણય હો ગયા. આહાહા ! ઔર મેરા દ્રવ્ય પર્યાયમેં ભાન હુઆ, પર્યાયમેં નિર્ણય હો ગયા, આ દ્રવ્ય હૈ. તો ઐસા દ્રવ્ય, પર્યાયમેં આકર બંધકો હિ કર્તા નહિં, ઔર મોક્ષકો હિ કરતે નહિ ઐસા શ્રી જિનવર કહેતે હૈ. પાઠમેં હૈ કે નહિ? “જિણવર એઉ ભણેઈ ” પરમાત્માની વાણીમાં ઐસા આયા. આહાહા! (પરમાત્માની વાણીમેં ઐસા આયા અનુભવીઓકે અનુભવમેં ભી ઐસા આયા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com