________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૪૭
તીન ગીનોંમેં આયા વો. સમજમેં આયા ? આ પાનું તો જરી વાંચે ને વિચારે તો કાંઈ ખ્યાલ આવે, પાનું ઘરે લે જાના, ઉસમેં કાંઈ હરકત નહિ હૈ. સમજમેં આયા ?
વાંચે તો ખરા કે આવો અર્થ કર્યો ઉસમેંસે, છોડીને જાય તો ખબર ન પડે કાંઈ ઐસા પાના તો રક્ષા કરના હોં, પાનાકી બરાબર (પાના કે અલાવા કુછ તો દો મહા૨ાજ ) આ દેતે હૈં ને ? કયા કહેતે હૈ ? કોણ દે ને કોણ લે. આહાહા ! ઓ પર્યાય કાંઈ બહારથી આવે છે ? ઓ પર્યાય, પર્યાયભેંસે, દ્રવ્યમેંસે આતી હૈ પણ દ્રવ્ય ધ્રુવ હૈ, ઓ તો ત્રિકાળીમેં ધ્રુવ સદેશ હૈ, ભેદરૂપ કહેનેસે ઓ પર્યાય ધ્રુવમેંસે, દ્રવ્યભેંસે આતી હૈ.
સામાન્યરૂપ જે ધ્રુવ હૈ, ઓ તો પર્યાય વિનાકી ચીજ હૈ અભેદ. સમજમેં આયા ? માટે ધ્યાનરૂપ નહિ, મોક્ષમાર્ગ ધ્યાન હૈ, મોક્ષમાર્ગ ધ્યાન હૈ, સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રકી પર્યાય ધ્યાનરૂપ હૈ. શુદ્ધ ભાવના પરિણતિ, પર્યાય ધ્યાનરૂપ હૈ, ધ્રુવ ધ્યાનરૂપ નહિ સમજમેં આયા ? “ ધ્યાનરૂપ નહિ ” “ કિસ લીયે ? ” “ કચૂંકિ ધ્યાન વિનશ્વર હૈ ” આહાહા ! લ્યો ક્ષાયિક સમકિત પણ એક સમયકી પર્યાય હૈ. ગજબ વાત, સમજમેં આયા ?
''
ઔર શુદ્ધ પારિણામિકભાવ તો અવિનાશી હૈ, ભગવાન ત્રિકાળી અખંડાનંદ પ્રભુ હૈ હૈ હૈ હૈ અનાદિ અનંત એ તો અવિનાશી ચીજ હૈ. પરિણિત અવસ્થા હૈ ઓ તો બદલતી નાશવાન હૈ, માટે નાશવાન ચીજ ધ્રુવમેં હૈ નહિ. ધ્રુવકા ધ્યેય હો, પણ એમાં ધ્યાનકી પર્યાય કર્યાં નહીં હૈ, એનું કારણ વિશેષ આવશે.
*****
પ્રવચન નં. - ૧૧
ગાથા ૩૨૦
તા. ૧૭-૮-૭૦
આ સમયસાર ૩૦ ગાથા જયસેનાચાર્યની ટીકા. કયા ચલતે હૈ દેખો કે આ આત્મા વસ્તુ હૈ જો ત્રિકાળ ધ્રુવ ઉસકો તો શાસ્ત્રમેં નિષ્ક્રિય કહા હૈ. નિષ્ક્રિય અર્થ ધર્મકી જો પર્યાય, બંધ-મોક્ષકી પર્યાય જો હૈ ઉસસે રહિત કહેનેમેં આયા હૈ. સમજમેં આયા ?
તો કહેતે હૈ જો ત્રિકાળી જ્ઞાયકભાવ જો સમ્યગ્દર્શનકા ધ્યેય, સમજમેં આયા ? ઓ તો નિષ્ક્રિય હૈ. ઉસમેં મોક્ષમાર્ગકી પર્યાય કે બંધ માર્ગકી અવસ્થા, જો પર્યાય, ઓ સક્રિયપણા હૈ– નિર્મળ અવસ્થા જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ઓ પણ સક્રિય પરિણામ હૈ. એ ત્રિકાળી વસ્તુનેં યહ હૈ નહિ. ઓ કા૨ણ ધ્યાન જો હૈ, ઉસકા જો ધ્યાન કરના, વો હૈ ઓ તો પર્યાય હૈ સમજમેં આયા ?
ધ્યાન
(
ઐસા જાના જાતા હૈ કે શુદ્ધ પારિણામિકભાવ ધ્યેયરૂપ હૈ ” ત્રિકાળ ધ્રુવ બહુ સંકેલ કરકે સંક્ષેપમેં લાયા જિસકો ધર્મ કરના હો તો ધર્મકી પર્યાયમેં ધ્યેય લક્ષ કરને લાયક તો ત્રિકાળી ચીજ હૈ કચૂંકિ ધ્યાનરૂપ એ ધ્યેય નહિ. ત્રિકાળી વસ્તુ હૈ એ મોક્ષમાર્ગરૂપ નહિ, સમજમેં આયા ? એ ધ્યાનરૂપ નહિ, કોણ ધ્યાનરૂપ નહિ ? ત્રિકાળ વસ્તુ અવિનાશી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com