________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
ધ્યેયપૂર્વક શેય “કઈ ઉદાસ રહે પ્રભુ કારન, કેઈ ઉદાસ રહે પ્રભુ કારન. કેઈ કહે ઉઠી જાય કહીકે – હાલો જઈએ આમ, મળશે કયાંક કઈ પ્રનામ કરે ગઢિ મૂરતિ – મૂર્તી–ગદીને પ્રણામ કરે છે જય
ભગવાન, આપજો કાંઈક. “કઈ પહાડ ચઢે ચઢિ છીંકે ” છીંકે, શું કહેવાય? આ ડોળી, ડોળમેં ચઢતે હૈ ને લોકો ઉપર “કઈ પહાડ ચઢે ચઢિછીÉ”_ “કેઈ કહે અસમાનકે ઉપરિ, કેઈ કહેં પ્રભુ હેઠ જમકે” કોઈ કહે હેઠે ને કોઈ કહે ઉપર અરે સૂન તો સહી ભગવાન “મેરો ધની નહિ દૂર દેશાંતર” મેરો ભગવાન નહિ દૂર દેશાંતર કાળસે દૂર નહિ અને ક્ષેત્રસે દૂર નહિં. “મોહીમેં હૈ મોહિ સૂઝત નીકે ” મેરામેં હૈ, મૈ પરમાત્મા સચ્ચિદાનંદ અખંડાનંદ શુદ્ધ સ્વરૂપ હું “મોહિ હૈ મૂઝે સૂઝત નિકે” બરાબર મેરેકો સૂઝતે હૈ. બનારસીદાસ. કળશ ટીકામેં નહિ હૈ. ઉપરસે લીયા હૈ મેરો ધની નહિ દૂર દેશાંતર, મોહિમેં હૈ મૂઝે સૂઝત નિકે સમજમેં આયા.? અન્ય ક્ષેત્રમેં કાંઈ નહિ. હમમેં હૈ ઔર હમે ભલે પ્રકાર અનુભવમેં આતા હૈ. બંધ દ્વાર– ૪૮ સમજમેં આયા?
કયા કહેતે હૈ? જૈસે અરીસાકા દળ ત્રિકાળ કાયમ દળ પિંડ ઉસમેં સ્વચ્છતાકી ઉપરકી જો પર્યાય હૈ. ઉસમેં પર્યાયમેં સબ ઝાંખી પડતી હૈ પ્રતિબિંબ, દળ તો ઐસા ને ઐસા હૈ, ઐસે ભગવાન આત્મા ઉસકા જો ત્રિકાળી દળ હૈ, એક સમયકી કેવળજ્ઞાનકી પર્યાય સિવાયકા, સિવાય કહેતે હૈં ને? (અલાવા) અલાવા બધી તમારી હિંદી આવડે છે અમને અહીં અલાવા શબ્દ ચલતે હૈ, એક સમયકી કેવળજ્ઞાનકી પર્યાય જીસમેં તીન કાળ, તીન લોક જાનનેમેં આતા હૈ, એ પર્યાયસે દળ તો તદ્દન ભિન્ન હૈ. મુળચંદભાઈ.
એ નિષ્ક્રિયકા અર્થ કયા? કે બંધ કે કારણભૂત ક્રિયા રાગાદિ પરિણતિ ઉસરૂપ નહિ, દેખો ઉદયભાવકી પરિણતિરૂપ રાગ હોતા હૈ અપની પર્યાયમેં, ઓ દ્રવ્યમેં નહિ ધ્રુવમેં નહિ અંતર સ્વભાવ ત્રિકાળ આનંદ મૂર્તિ ભગવાન ઉસમેં રાગ નહિ. રાગકી બંધકી પર્યાય, બંધના કારણકી અવસ્થા ઓ ત્રિકાળ પારિણામિકભાવ સહજભાવ ઉસમેં હૈ નહિ. કહો સમજમેં આતે હૈ કે નહિ? આ તો સાદી ભાષા હૈ ઉસમેં કોઈ ઐસી કોઈ નહીં. ઉસરૂપ નહિ હૈ, જૈસે અરીસામેં કોલસા, કેરી–કેરી, આમ–આમ, દેખતે હૈં ને અંદર તો આમ કેરી નહિ હૈ અંદર અંદરમેં તો અરીસાકી ઉપરથી તળક, સપાટીકી પર્યાય યે તો હૈ, ઓ તો કોઈ આમ નહિ કેરી, કોલસા કોલસા હૈ નહિ. ઐસે ભગવાન આત્મા અખંડાનંદ ધ્રુવ પ્રભુ અવિનાશી તત્ત્વ જો હૈ એ ઉપરકી એક સમયકી પર્યાયમેં તીન કાલ તીન લોક દેખતે હૈ. એ એક સમયકી પર્યાય અને રાગ, એ દ્રવ્યમેં નહિ. આહાહા ! સમજમેં આયા?
એ અશુદ્ધતા જીસકો દોષ કહેતે હૈ, એ દ્રવ્યમેં નહિ. એ અશુદ્ધકી પરિણતિ વસ્તુમેં નહિ. કેમકે એ તો અશુદ્ધ પરિણતિ હૈ, પર્યાય હૈ, સક્રિય અવસ્થાકા ભાવ હૈ. એ સક્રિય રાગકી અવસ્થાકા ભાવ ત્રિકાળ દ્રવ્યમેં હૈ નહિ, શોભાલાલાજી! આ તો બેસે એવું છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com