________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩૭ વિકાર કરાતે નહિં. (વાહ રે વાહ) છે ભાઈ ? ૧૦૬ પછી તરત જ સમજમેં આયા?
પણ અહીંયા-અહીંયા આયાને આપણે કે ચાર પર્યાયહે અવસ્થા હૈ અને એક ધ્રુવ તત્ત્વ હૈ. તો ઉસકા અર્થ યે હુવા કે પર્યાય ઉસકી ઉસમેં ઉસકે કારણસે હોતી હૈ. પંડિતજી સમજમેં આયા? પણ લોકોને ખબર નથી કે માર્ગ ક્યા હૈ, વિકાર ક્યા હૈ શું ધર્મ ? માથાકુટ. આ વ્રત કરો. પૂજા કરો ને ભક્તિ કરો થઈ ગયો ધર્મ-ધૂળેય ધર્મ નથી. સૂન તો સહી. સમજમેં આયા? ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ જો ધ્રુવ હૈ, ઓ તો નિષ્ક્રિય હૈ, યહાં કહાને, સિદ્ધાંતમેં પરિણામિકકો નિષ્ક્રિય કહા હૈ, તો આ ગાથા હૈ. કહાંકી ગાથા હૈ એ ખબર નહિં, પણ એ ગાથા હૈ. ઔર એ વિકાર જો ઉત્પન્ન હોતા હૈ અપની અવસ્થામેં, જિસકો યહાં ચાર ભાવ પર્યાયરૂપ કહા, અવસ્થારૂપ કહા દશારૂપ કહા ઔર ત્રિકાળી ભાવ પારિણામિકરૂપ નિષ્ક્રિય કહા ઓ બંધ મોક્ષકા કારણ ત્રિકાળીભાવ નહિ. સમજમેં આયા? આ તો અલૌકિક બાત હૈ, અગમ્ય કો ગમ્ય કરના ઐસી ચીજ હૈ અહીંયા તો.
કહેતે હૈ એ વિકાર ઉત્પન્ન હોતા હૈ આત્મામેં? ( જી. હાં બતાઈએ) “અનાદિ બંધ પર્યાયવશેન” વશ હોનેસે, કર્મબંધન હૈ ઓ આત્માકો વિકાર કરાતે હૈ ઐસા હૈ નહિ તીન કાળમેં? પરદ્રવ્ય વિકાર કરાતે નહિ. પણ પરદ્રવ્યકી પર્યાયમેં તાબે હો જાતે હૈ. સમજમેં આયા? “વશેન” ઐસા પાઠ હૈ. “વીતરાગ સ્વસંવેદન લક્ષણ ભેદજ્ઞાન અભાવા” પાછો આ ન્યાય આપ્યો- સમજમેં આયા? રાગસે ભિન્ન ભગવાન આત્મા શુદ્ધ આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ નિજ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધ હૈ ધ્રુવ આનંદ, ઉસકો રાગસે ભિન્ન પાડનેકા વીતરાગભાવરૂપી ભેદજ્ઞાનના અભાવને કારણ, સમજમેં આયા? “રાગાદિ પરિણામ હિ. ઉપાદેયતિ” આ ઉપાદેયની વ્યાખ્યા કરી; છે ને? ૧૦૭ ગાથા સમજમેં આયા? ભગવાન આત્મા અપની વર્તમાન પર્યાય અવસ્થામેં, પર્યાય ચાર પ્રકારકી, અવસ્થા ચાર, ઉસમેં જો એક ઉદય ભાવકી અવસ્થા હૈ, ઓ અનાદિ કર્મ જડ હૈ ઉસકે તાબે આત્મા હોતા હૈ તો વિકાર હોતા હૈ. સમજમેં આયા.? તાબે ન હો તો વિકાર હોતા નહિ, પર વિકાર કરાતે નહિ. સમજમેં આયા? એકસો સાત ગાથા. પ્રવચનસાર દેખો ૪૫ ગાથા (ઔદયિકા ભાવાડ) (જયસેનાચાર્યની ટીકામાંથી ગુરુદેવ વાંચે છે) “અત્રાહ શિષ્યઃ “ઔદયિકા ભાવા: બંધ કારણમ્ ઈત્યાગમનવચન તદ્ધિ વૃથા ભવતિ- પરિહારમાહ- ઔદયિકા ભાવાબંધ કારણે ભવન્તિ, પરંતુ મોહોદયસહિતાઃ” એકલો ઉદય બંધના કારણ નહિ. ગતિઆદિકા હોતા હૈ ને ઉદય ૨૧ બોલ આવ્યાને? તો એકલા ગતિ આદિ ઉદય બંધના કારણ નહિ. ઉસમેં મોહ મિલે, મિથ્યા ભ્રમ મિલે તો બંધના કારણ હૈ. સમજમેં આયા? વિશેષ દ્રવ્યમોહોદ ચેડપિ સતિ' હવે જડ કર્મકા ઉપસ્થિત ઉદય હોને પર ભી, ઉપસ્થિતકી વ્યાખ્યા થી ને! ધનાલાલજી આ ઉપસ્થિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com