________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩૧
કારણ હૈ, દેખો, રાગાદિ વિકલ્પ ફિકલ્પ ઓ મોક્ષકા કા૨ણ નહિ. બે મોક્ષકા કા૨ણ ઐસે અહીં નહીં લીયા. એક હિ મોક્ષકા કા૨ણ હૈ દૂસરા મોક્ષકા (કારણ ) હૈ નહિ. ભારે પણ કોણ જાણે એવા ગરબડ કરે છે ને ? બે મોક્ષકા કા૨ણ કહા, હવે સૂન તો સહિ, એ તો કથનકી શૈલી હૈ. નિરૂપણ બે પ્રકારે હૈ, વસ્તુ બે પ્રકારે નહિ.
કયા કહેતે હૈ દેખોને! ભગવાન આત્મા વ્યવહા૨ રત્નત્રય તો ઉદયભાવ હૈ. સમજમેં આયા ? ઉદયભાવ સહિત હું ઐસા જ્યાં લગ માનતે હૈ ત્યાં લગ તો મિથ્યાર્દષ્ટિ હૈ. આહાહા ! સમજમેં આયા ? અહીંયા તો ઉદયભાવ તો નહિ પણ આ એક સમયકી પર્યાય શુદ્ધ હું ઉસસે રહિત મેરી ચીજ હૈ. ઐસી જબ દૃષ્ટિ હુઈ તો નિર્મળ પર્યાય ઉત્પન્ન હુઈ મલિન પર્યાય ઉત્પન્ન ન હુઈ ઔર નિર્મળ પર્યાય ઉત્પન્ન હુઈ વો મોક્ષકા કા૨ણ ઓ નિર્મળ પર્યાય હૈ. નિશ્ચય મોક્ષમાર્ગ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકવાળી પર્યાય તે જ મોક્ષકા કા૨ણ હૈ. વ્યવહા૨ રત્નત્રય મોક્ષકા કારણ હૈ નહિ એમ યહાં સિદ્ધ કર દીયા હૈ. હૈ કે નહિ ઉસમેં વો ? (હૈ મગર હમકો તો દીખતા નહિ ?) આપ હવે દેખો. દેખનેવાલા દેખેગા, દૂસરા કૌન દેખેગા (ઈસલીયે આપકી પાસ આયા હૈ) સમજમેં આયા ? પાસ તો અપના સમીપમેં જાના, ઓ પાસ હૈ. આહાહા !
แ
“ પરંતુ, શુદ્ધ પારિણામિકભાવ નહિ.” મોક્ષકા કા૨ણ દ્રવ્યસ્વભાવ ત્રિકાળી નહિ. આહાહા ! સમજમેં આયા ? મોક્ષકા કાર્ય, ઉસકા કારણ, પારિણામિક ધ્રુવ ચીજ ઉસકી દૃષ્ટિ જ્ઞાન ને રમણતા, જીસકો યહાં તીન ભાવ કહા, વો મોક્ષકા કા૨ણ હૈ. વ્યવહા૨ મોક્ષકા કા૨ણ નહિ અને દ્રવ્ય મોક્ષકા કા૨ણ નહિ ક્યા કિયા ? (વ્યવહા૨ મોક્ષકા કા૨ણ નહિ, દ્રવ્ય મોક્ષકા કા૨ણ નહિ) વ્યવહા૨ કા૨ણ નહિ એ તો રાગાદિ રહિતમેં આ ગયા. હવે અહીંયા શુદ્ધ પારિણામિક નહિ, ઓ દ્રવ્ય આ ગયા. સમજમેં આયા? ભારે પણ અલૌકિક ગાથા ગોઠવી છે હોં. વસ્તુના સ્વરૂપને આચાર્યે જંગલમાં રહીને ખજાના ખોલ દીયા હૈ, ખજાના ( જંગલમાં ખજાના ખોલવા જ ગયા હતા ).
એ શુદ્ધ પારિણામિક નહિ, ક્યું નહિ ? એ મોક્ષકા કારણ નહિ, કોણ ? ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ મોક્ષકા કા૨ણ નહિ એ તો મોક્ષ સ્વરૂપ હી હૈ. ત્રિકાળ. ( સ્વરૂપ હી હૈ ત્રિકાળ ) સમજમેં આયા ?
แ જો શક્તિરૂપ મોક્ષ હૈ” લ્યો હવે પારીગ્રાફ આયા. જો શક્તિરૂપ મોક્ષ હૈ. શક્તિ એટલે પૂરણ મોક્ષ સ્વરૂપ ધ્રુવ હૈ, એ તો મોક્ષ પહેલેસે હૈ. ( અનાદિકા ) અનાદિસે યે તો શુદ્ધ પારિણામિક હૈ. શક્તિરૂપ મોક્ષ જો હૈ ત્રિકાળ જો અહીંયા કહા ને કે આત્માકી મુક્તિ હોતી નહિ મુક્ત હું ઐસા સમજમેં આતા હૈ. રાગસે બંધા નહિ, માન્યતામેં થા કે મૈં રાગ સહિત હું, અશુદ્ધ હું ઐસી દૃષ્ટિ થી. જુઓ દૃષ્ટિકા વિષયમેં કહાં જોર જાતા હૈ. ઓલામાં કયાં પર્યાયમાં જોર જાય છે એની એને ખબર પડતી નથી. એ જયકુમા૨જી સૂક્ષ્મ ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com