________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૩૦
ધ્યેયપૂર્વક શેય મિથ્યાત્વકી ઉત્પત્તિ નહિ હુઈ, આ ઉસકો મિથ્યાત્વકા નાશ કીયા ઐસા કહેનેમેં આતા હૈ. નાશ કીસકો કરે ? નાશ કરે ઐસા ભગવાન આત્મામેં તો હૈ નહિ. ( અકર્તા શું નાશ કરે ) કર્તાપણા, રાગના નાશનું કર્તાપણું આત્મામાં હૈ નહિ. નાશના કર્તાપણાનું હૈ નહિ હોં ? ( એકરૂપ સ્વભાવ ) ઐસી ચીજ હૈ. સમજમેં આયા ?
ઘણી વાત કરી હોં અને પહેલે બોલમેં ઐસે લીયા શરૂઆતમેં લીયાને કર્તા ભોક્તા નહિ ભાઈ. પહેલે શરૂઆતમેં આયાને ? ( અકર્તૃત્વ અભોતૃત્વ ) અકર્તૃત્વ અભોતૃત્વ પહેલે, ઉસમેં ઐસા લે લીયા કે ભગવાન આત્મા, જૈસે યહાં અધ્યવસાયસે માના થા, ઐસે ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ હૈ, ઓ ૫૨કા કર્તા તો નહિ પણ રાગકા કર્તા ભી નહિ. સમજમેં આયા ? જો રાગકા કર્તા દ્રવ્ય હો તો ત્રિકાળી રાગ કરનેમેં ઉસકી દૃષ્ટિ હો જાય તો કભી સમ્યગ્દર્શન હોતા નહિ સમજમેં આયા ? આ એ જ વાત તો આવી ગઈ કે અશુદ્ધતા, વિકા૨ જો હૈ ઓ તો માન રખ્ખા થા કે હમારા હૈ, ઓ દૃષ્ટિ છૂટ ગઈ તો આત્મા રાગકા કર્તા તો નહિ પણ રાગકા નાશ કર્તા ભી નહિ, કયુંકિ રાગકા નાશ કરનેમેં નિમિત્ત આત્મા હૈ, ઐસા હૈ નહિ. કર્તાપણામાં નિમિત્ત નહિ તો નાશકર્તામાં પણ નિમિત્ત નહીં. સમજમેં આયા ? જે રાગકા કર્તા અજ્ઞાનપણે માન્યા થા, પરદ્રવ્યકી પર્યાય તો કર્તા નહિ, પણ ૫૨દ્રવ્યકી પર્યાયમેં નિમિત્ત હોતા હૈ જો રાગ ને કંપન, ઉસકા હિ કર્તા જ્ઞાની નહિ. અજ્ઞાની માનતે હૈ કે રાગ ને કંપન મેરા હૈ, ઐસા માન્યતાવાળા જીવ દૂસરા દ્રવ્યકી પર્યાયકે કાળમેં, એ માન્યતાવાળા જીવકી પર્યાય નિમિત્ત હોતી હૈ. નિમિત્ત કહેનેમેં આતા હૈ સમજમેં આયા ?
આ તો ઇ ને ઇ વાત. રાગ ઔર કંપન હૈ ઓ તો અશુદ્ધતા હૈ બરોબર હૈ ? (હા બરાબર ) તો અશુદ્ધતા સહિત હું, ઐસી માન્યતા જીસકી હૈ, યહ મિથ્યાર્દષ્ટિ જીવ રાગકા અને કંપનકા કર્તા હોતા હૈ. ઔર ઓ મિથ્યાર્દષ્ટિકા રાગ અને કંપન, અશુદ્ધ પર્યાય દૃષ્ટિ ત્યાં હૈ ઓ કા૨ણસે જગતકી, જડકી આદિ પર્યાય હોતી હૈ ઉસમેં અજ્ઞાનીકો નિમિત્ત કર્તાકા આરોપ દેતે હૈ. જ્ઞાનીકો નિમિત્ત કર્તા ભી નહિ આહાહા! કયુંકિ રાગ અને કંપનસે ભિન્ન અશુદ્ધ ભાવ હૈ ને વો ભાવ બંધ થૈ ને વો ? તો ભાવ બંધતો માન્યા થા એ માન્યતા છૂટ ગઈ મૈં તો શાયક શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય હું, ઐસી દૃષ્ટિ હુઈ તો કંપન અને રાગસે મુક્ત હુઆ. એ રાગકા કર્તા ભી નહિ ઔર રાગકા નાશ કર્તા ભી નહિ. સમજમેં આયા ? ભારે વાત ભાઈ. ઓહોહો !
કહેતે હૈ, યે શુદ્ધ ઉપાદાન હોનેસે મોક્ષકા કારણ હૈ. કોણ ? જો તીન ભાવરૂપ મોક્ષકા માર્ગ ઓ અંતર ધ્રુવ સ્વભાવકો અવલંબન લેક૨, મિથ્યાત્વકી પર્યાયકા નાશ હો ગયા, ઉત્પન્ન નહિ હુઆ ઓ. યે જો સમ્યગ્દર્શન જ્ઞાન શાંતિકી પર્યાય ઉત્પન્ન હુઈ ઓ તીન ભાવરૂપે હૈ, એ શુદ્ધ ઉપાદાન કારણભૂત પર્યાય હૈ, એ મોક્ષકા કારણ ઓ હૈ. મોક્ષકા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com