________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૨૨
ધ્યેયપૂર્વક શેય
માર્ગ, ઉસકા વિષય તો ધ્યેય ધ્રુવ હૈ, નંદકિશોરજી બાત તો ઐસી હૈ. બહુ લોકોને બહારમાં, અંતર ચીજ પાતાળમેં મહા ભગવાન પૂર્ણાનંદ પડા હૈ. સમજમેં આયા ? અંતર, અંતર પાતાળમેં જાતે, પર્યાય બુદ્ધિ છોડકર આ પર્યાયબુદ્ધિ છોડકર, સમજમેં આયા ? એક સમયકી પર્યાય, અવસ્થા કે રાગ કે ૫૨ એ તો બધુ ક્યાંય છૂટી ગયું. ઐસી રુચીમેં પડા હૈ વો હિ મિથ્યાત્વભાવ હૈ. નિગોદકે પંથે પડનેકા પંથ હૈ વો. સમજમેં આયા ? પાનું છે કે નહીં મનસુખભાઈ બે છે ને બે ? હૈં? બે ક્યાંથી આવ્યા ? ઓલા રાજકુમારજી આવ્યા છે ને ? નો હોય તો અહીંયાથી લઈ જાજો. વાંચે સાંભળે તો ખરા પાલેજમાં આવું વંચાય નહીં (પાલેજમાં આવુ ક્યાંથી હોય ) આહાહા !
અહીં કહે છે ૫૨મ સ્વભાવ ભગવાન પૂરણ ધ્રુવ ઉસકા વિષય કરનેવાલી ભાવના ઉસરૂપ જો ઔપમિકાદિ તીન ભાવ આગળ જ્ઞાન પ્રધાનસે ક્ષયોપશમભાવ એક લેગા ભાઈ, અહીંયા તીનો, દર્શન જ્ઞાન ચારિત્ર, તીનોકી અપેક્ષા લેકર ત્રિકાળ વસ્તુકા વિષય દર્શને કીયા, શાને કીયા અને ઉસમેં લીન હુઆ, ઐસા જો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવ
66
એ તીન ભાવ સમસ્ત રાગાદિસે રહિત હોનેકે કા૨ણ ” દેખો લોકોને એવું થાય છે કે સમસ્ત રાગાદિસે રહિત તો તે૨મેં બારમે થાય (શાસ્ત્રમાં એમ આવે ને) અરે એ ક્યાં વાત? બારમાની એ તો દૂસરી બાત હૈ એ તો પર્યાયકા જો જ્ઞાનમેં રાગકા નિમિત્ત નિમિત્ત સંબંધ થા વો છૂટ જાતા હૈ બારમેં અહીંયા તો દૃષ્ટિમેંસે છૂટ ગયા રાગાદિ સબ સમજમેં આયા ? (બરાબર, ચોથે ગુણસ્થાને ?) હા. (સમ્યક થયા પછી કેમ થાય )
અહીં પહેલે કહાને. બે વાત તો કીયા પહેલે કે વિકલ્પ હૈ રાગ હૈ, પુણ્ય હૈ, એ સહિત મૈં હું એ તો મિથ્યાત્વભાવ હૈ. ઉસકા સંધિકી બાત ૧૪ મી ગાથા કહા. ચૌદમી ગાથા
66
પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. ” સમજમેં આયા ? ભગવાન નિર્મળ ચૈતન્ય તત્ત્વ, નિર્મળ જ્ઞાન ભગવાન શાન ભંડાર ૫૨માત્મા, મોક્ષ સ્વરૂપ હિ હૈ ઓ તો આયેગા દેખો સબકી પીછે આયેગા.
ઐસી દૃષ્ટિ બિના એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ જો રાગ હૈ, ગુણી-ગુણીકા ભેદ, ગુણી ભગવાન આત્મા દ્રવ્ય અને ઉસમેં રહેનેવાલા જ્ઞાયકભાવ, ઐસા ભેદરૂપ જો વિકલ્પ હૈ, એ વિકલ્પ નામ રાગ હૈ, તો રાગ સહિત આત્માકો માનના ઓ મિથ્યાત્વભાવ હૈ. આહાહા ! ભારે વાત ભાઈ ત્રિકાળ શુદ્ધભાવમેં અશુદ્ધતા સહિત માનના દૂસરી ભાષાએ લઈએ તો આહાહા ! શાંતિસે સમજનેકી ચીજ હૈ આ તો કોઈ વાર ઐસા વાંચતે હૈ આ અહીંયા તો કલાસ વખતે વાંચવાનો ઐસા વિકલ્પ થા તો આ ગયા કલાસ વખતે એ વાત સારી છે. બાત તો ઐસી હૈ ઐસી વાણી, ઐસા ભાવ વીતરાગકા કોઈ કોઈ વખતે નીકલતે હૈ ( બરાબર વાહ રે વાહ પ્રભુ ) સમજમેં આયા ? ( વાણી સબ ક્રમબદ્ધ પર્યાયમેં હૈ) ઓ તો ઉસકી પાસ હૈ ઉસકે કા૨ણ (કોઈ વખતે ઐસા હોતા હૈ )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com