________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૯૫ પરિણામ જો હૈ એ શુધ્ધાત્મા તરફ ઝુકના, એ શુદ્ધાત્મા અભિમુખ પરિણામ, ક્યા કિયા આત્માએ? કરના ક્યા? કે પરિણામનો સ્વભાવકી સન્મુખ કરના વો કરના. આહાહાહા ! અનંત પુરુષાર્થ હૈ ઉસમેં. સમજમેં આયા? એ શુદ્ધાત્મા અભિમુખ પરિણામ ઉસકા નામ સમ્યગ્દર્શન, ઉસકા નામ સમ્યજ્ઞાન, ઉસકા નામ સમ્યકચારિત્ર. એ નિશ્ચય મોક્ષમાર્ગશુધ્ધોપયોગ દૂસરા નામ એ તીનભાવકો અધ્યાત્મ ભાષાએ શુદ્ધોપયોગ કહેનેમેં આતા હૈ.
દેખો, ઉપશમભાવકો ભી શુધ્ધોપયોગ કહેતે હૈ. ઉસમેં આયા કે નહીં વો? નંદકિશોરજી? આ લોકો કહે છે નહીં શુધ્ધોપયોગ નહીં. અહીં ઉપશમભાવકો ભી શુદ્ધોઉપયોગ કહેતે હૈ, ક્ષયોપશમભાવકો ભી શુધ્ધોપયોગ કહેતે હૈ અને ક્ષાયિક ભાવકો ભી શુધ્ધોપયોગ કહેતે હૈ. ભલે શુધ્ધોપયોગની શુદ્ધિની વૃદ્ધિ હો. ક્ષાયિકમેં વૃદ્ધિ આદિ હો, પણ હું તો તીનો શુધ્ધોપયોગ ભાવ. આહાહા ! દયા-દાન-વ્રત ભક્તિકા પરિણામ, એ તો શુભ ઉપયોગ હૈ, એ શુભ ઉપયોગ ધર્મ નહીં, ઔર એ ધર્મકા કારણ ભી નહીં. સમજમેં આયા? ધર્મ ઐસા જો સમ્યગ્દર્શન, જ્ઞાન-ચારિત્ર, ઉસકા અવલંબન વિષય તો ધ્રુવ હૈ વો કહાને તેથી અભિમુખ ત્યાં કરના હૈ.
દષ્ટિકા ધ્યેય દ્રવ્યમેં હૈ, અનંત પુરુષાર્થ હૈ ઓ કોઈ સાધારણ બાત નહિ, એ બોલનેસે કાંઈ પ્રાપ્ત નહીં હોતા હૈ. ઐસે ધારણા હો જાય કે આ ઐસે પ્રાપ્ત હોતા હૈ, એ કાંઈ ધારણાસે ભી પ્રાપ્ત નહીં હોતા. (આત્મચિંતનસે પ્રાસ હો જાયેગા). ચિંતનના અર્થ એકાગ્રતા, ચિંતનના અર્થ વિકલ્પ ઓ ચિંતન ઓ ચિંતન નહીં. સમજમેં આયા?
તો કહેતે હૈં ઉસકો શુધ્ધોપયોગ, મોક્ષમાર્ગનો શુધ્ધોપયોગ કહેતે હૈ. શુધ્ધોપયોગકો મોક્ષમાર્ગ કહેતે હૈ ઔર શુદ્ધ-ઉપયોગકો તીન ભાવ કહેતે હૈ ઔર તીન ભાવકો શુદ્ધઉપયોગ કહેતે હૈ. સમજમેં આયા? વિશેષ તો હૈ વો દ્રવ્યસંગ્રહમેં, છે ને ભાઈ ? દ્રવ્યસંગ્રહ બીજા છે એય? (હા. છે) હા છે. એમાં નામ છે ને દ્રવ્ય સંગ્રહમાં નામ છે ને દ્રવ્ય સંગ્રહમાં નામ છે. બર્સે ચાર પાનુ છે આમાં તો (કઈ ગાથા) ગાથા સત્તાવન હશે કાં તો, બરાબર ખબર નહીં એ પ૬, ૫૬ ગાથામેં હૈ.
મા ચિટ્ટએ, મા જંપહ મા ચિત્તેહ કિવિ જેણ હોઈ થિરો
અપ્પા અપૂમિ રઓ ઇણમેવ પર હવે ઝાણું”ાપ૬ / જુઓ ઉસમેં હૈ યહાં પારીગ્રાફ હૈ જુઓ ઉસ પરમ ધ્યાનમેં સ્થિત હુએ જીવોંકો, હૈ? છે ભાઈ? (છે) ઉસ પરમ ધ્યાનમેં સ્થિત હુએ જીવકો દ્રવ્ય સંગ્રહ હૈ ને? આ દ્રવ્ય સંગ્રહ હૈ, શેઠકો દો, વાંચે તો ખરા કોક દિ'. એ તો ખ્યાલ રખેગા. હૈ? દ્રવ્યસંગ્રહ છે? ( લેતો આવ્યો છું) લેતા આવ્યા છો, લો એ ઠીક કર્યું. ત્રણ ચાર હતા. સમજમેં આયા? ક્યા કહેતે હૈં?
પરમ ધ્યાનમેં સ્થિત હુએ જીવોંકો, દેખો, ભગવાન આત્મા ! ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com