________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય હૈ ઔર ઉસમેં કીતના લાભ હૈ, ઈસકી ખબર નહીં. કાંઈક બાહ્ય ત્યાગ કરે ને ઐસા કરે ને ફૈસા કરે ને કહે આહાહા ! ધૂળેય નથી મિથ્યાત્વકા ત્યાગ વિના ત્યાગ કૈસા? સમજમેં આયા?
અહીં કહે છે પછી ઉપર લેવું નહીં. એમ કહે છે દર્શન સંબંધી ને ચારિત્ર સંબંધી મૂળ તો ભૂલ હૈ ભઈ બધીય ભૂલ નીકળે એવો શુદ્ધ ઉપયોગ છે એમ આહાહા ! (બેય ભૂલ છે. પણ એક ભૂલ રહી કે નહીં?) એ તો થોડી-ઐસા લીયા થા ટીકામેં રાજમલ્લ ટીકામેં. દૃષ્ટાંત દીયા થા સર્પકા, સર્પકા દષ્ટાંત દીયા હૈ સર્પને ઠાર્યો છે. કલા, ચારિત્રમોહ કીલ, બંધ કર દીયા હૈ, સમ્યગ્દર્શન હુઆ તો ચારિત્રમોહકીલ દીયા કલાની પેઠે કીલ દીયા હૈ ઐસા હૈ રાજમલ્લમેં ચારિત્ર મોહકો તો કલ દીયા હૈ, બંધન કર દીયા હૈ. સમજમેં આયા?
ઓ કારણસે સ્વભાવકા અનુભવમેં, સમ્યગ્દર્શનમેં જીવકો એ દૃષ્ટિકી અપેક્ષાએ તો રાગ અશુભ હો કે શુભ હો કલ રખા હૈ ચારિત્ર દોષકો બંધન હૈ નહીં અપનેમેં આતા નહીં પર્યાય અપનેમેં આતી નહીં લાતા નહીં. પીછે ક્યા આયા હૈ એમ કહેતે હૈ- સમજમેં આયા? ગાથામેં હૈ– બનારસીદાસે લીયા હૈ, બનારસીદાસે ઉસમેંસે લીયા હૈ– બનારસીદાસે ક્યાંક શ્લોકમાં છે.
કહેતે હૈ “ભાવત્રય', અપના દ્રવ્યસ્વભાવ વસ્તુ તરફકી દૃષ્ટિ જ્ઞાન ઔર શાંતિ હુઈ-ઓ ત્રણ ભાવ ઉસકો કહેતે હૈ. તો તીનો ભાવ શુધ્ધોપયોગ કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? ઓ તો અલિંગગ્રહણકા દૃષ્ટાંત દીયા થા, “અપના સ્વભાવસે હિ જાનનેમેં આનેવાલા જ્ઞાતા હૈ.” અલિંગગ્રહણમેં હૈ છઠ્ઠી બોલ પ્રત્યક્ષ જ્ઞાતા હૈ. “અપના સ્વભાવસે જાનનમેં આનેવાલા, વિકલ્પસે વ્યવહારસે, ફહેવારસે નહીં– અપના સ્વભાવસે જાનનમેં આનેવાલા ઐસા પ્રત્યક્ષ જ્ઞાતા આત્મા હૈ.” ઉસમેં ક્યા રાગ આદિ આયા? ઓ તો ક્યા શુધ્ધોપયોગ હુઆ (શુદ્ધ-ઉપયોગ સ્વભાવ છે ) આવે છે... પણ અહીંયા નીચેની વાત છે. ઉપલાની ક્યાં વાત છે?
દ્રવ્યનો સ્વભાવ જ ઐસા હૈ, દ્રવ્યનો સ્વભાવ જ પોતે અપના સ્વભાવસે જાનનેમેં આવે ઐસા પ્રત્યક્ષ જ્ઞાતા પહેલે ચોથેસે ઐસા હૈ! ઔર દસમા બોલમેં ઓ આયા, સૂર્યમેં કલંક નહીં, અલિંગગ્રહણમેં, સૂર્યમેં કલંક નહીં ઐસે ભગવાન આત્મામેં રાગકા કલંક નહીં. એ તો શુધ્ધોપયોગ સ્વભાવી છે, વસ્તુ શુદ્ધ ઉપયોગ સ્વભાવી હૈ, તો જીસકો આત્મા પ્રાપ્ત હોતા હૈ, યે શુધ્ધોપયોગમેં હિ પ્રાપ્ત હોતા હૈ, ઘૂંકિ શુધ્ધોપયોગ સ્વભાવી હિ આત્મા હૈ, આહાહા ! (ધન્ય વીતરાગદેવ) બાત ઐસી હૈ સ્પષ્ટ પણ હવે, વાદ વિવાદ શાસ્ત્રની ભાષાએ, અપના નિજકી ખબર નહીં, અને શાસ્ત્રકા અર્થ કરે અ૫ની કલ્પનાસે એમ ને એમ ઊંધા અર્થ.
અહીંયા કહેતે હૈ એને શુદ્ધઆત્મા (અભિમુખ) પરિણામ કહેતે હૈ વિગેરે વિગેરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com