________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ નહીં. સમજમેં આયા?
પર્યાયસે પરિણમતા હૈ એમ ભાષા લીધી એ ઐસી અવસ્થાએ પરિણમતા હૈ. પરિણામકો દ્રવ્યસે ભિન્ન રાખ્યા છતાં પર્યાયસે પરિણમતા હૈ સમજમેં આયા? પર્યાયસે પરિણમતા હૈ એવું આવ્યું. દ્રવ્ય પરિણમતા હૈ ઐસા નહીં એમ, પણ આ તો એક દાખલો. પણ અહીંયા તો સીધા દ્રવ્ય લેના હૈને? દૂસરે ઠેકાણે લે દ્રવ્ય પોતે પરિણમે છે. દ્રવ્યત્વ ગુણ છે. દ્રવ્યત્વ ગુણ હૈ ને દ્રવ્યત્વ, દ્રવ્યત્વ ગુણ હૈ કે નહીં (છે) તો ઉસકા અર્થ
ક્યા? જો શક્તિને કારણે દ્રવતે હૈ, પરિણમતે હૈ. દ્રવ્ય- ઓ બાત તો જ્ઞાનકી વિશેષમેં દો ભાવકી બાત ભેદસે કહેનેમેં આયા હૈ. પણ અભેદ ચિદાનંદ દ્રવ્ય એકીલા હૈ, વો પર્યાયમેં પરિણમતા નહીં ( બિલકુલ બરાબર કહા) એ માટે કહા એ પર્યાયસે પરિણમતા હૈ સમજમેં આયા? દ્રવ્યથી સભ્યશ્રદ્ધાન જ્ઞાન ઓ પર્યાય અવસ્થામેં હોતા હૈ આહાહા! ભારે વાત ભાઈ.
વહુ પરિણમન બસ હવે જુઓ, એ પર્યાય જો અવસ્થા પ્રગટ હુઈ તો ત્રિકાળ જ્ઞાયક ભગવાન શુદ્ધ ધ્રુવ ઉસકી દૃષ્ટિ કરનેસે, ઉસકા જ્ઞાન કરનેસે ને ઉસમેં લીન હોનેસે જો પર્યાયરૂપ ભાવ હુઆ, ઓ પર્યાય એટલે અવસ્થા હુઈ, એ અવસ્થા ક્યા ભાવે હુઈ? એ અવસ્થામેં ક્યા ભાવ કહેજેમેં આતા હૈ? એ કહેતે હૈ.
“યહ પરિણમન આગમ ભાષાએ ઔપશમિક” એ ઔપથમિક ભાવ કહેતે હૈ ઉસકો. દેખો યે ઔપથમિક ભાવ બી શુદ્ધોપયોગરૂપ હૈ. આગમભાષાએ ઉપશમરૂપ હૈ, અધ્યાત્મ ભાષાએ એ શુદ્ધ ઉપયોગરૂપ હૈ. ઉપશમભાવ ની શુધ્ધોપયોગરૂપ હૈ. આ લોકો રાડ પાડતે હૈ ને કે શુભ વિકલ્પ, શુભ વિકલ્પ શુભ રાગ છઠ્ઠા ગુણસ્થાન સુધી શુભરાગ હૈ. શુભ ઉપયોગ હૈ, ઐસે નહીં, યહાં ક્યા કહા દેખો ઉપશમભાવ એ આગમભાષાએ કહ્યા અને અધ્યાત્મ ભાષાએ ઉસકો શુદ્ધઆત્મા અભિમુખ પરિણામ કહા, શુદ્ધ ભગવાન આત્માની સન્મુખકા ભાવ, ઉસકો શુદ્ધઆત્મા અભિમુખ પરિણામ કહો અધ્યાત્મસે કે શુધ્ધોપયોગ કહો. સમજમેં આયા? ' ઉપશમભાવ વો ચોથેસે અગિયાર તક, ઉપશમ સમકિત હોતા હૈ ઔર ઉપશમ ચારિત્ર ભી અગિયારમે આદિ પૂરા હોતા હૈ, તો કહેતે હે કે ઉપશમભાવમેં ભી, શાસ્ત્ર ભાષાએ ઉસકો ઉપશમભાવ કહા જીસકી પ્રકૃતિ હજી અંદર પડી હૈ, નાશ નહિ કીયા હૈ પણ નિર્મળતા પ્રગટ હુઈ હૈ, જૈસે પાણીમેં મેલ હૈ, વો મેલ બેઠ ગયા હૈ, નિકલ ગયા નહીં, બેઠ ગયા હૈ, પણ નીતર ગયા હૈ પાની, નીતર ગયા કહેતે હૈ ને ઉપરસે ઉસકો ઉપશમભાવ કહેતે હૈ, પ્રકૃતિ પડી હૈ અંદરમેં. સમજમેં આયા? સર્પકા દૃષ્ટાંત દીયા થા. સર્પ નીકલા થા હમારે પાલેજમેં નીચે બડા હડફા થા, હુડફા ક્યા કહેતે હૈં? લાકડાની પેટી, બડી પેટી થી નીચે સર્પ બડા સર્પ કરના ક્યા? વાંસડો ગરે નહીં, માણસ અડે નહીં, જઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com