________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૬ :
ચિદ્ર વિલાસ ગુણની] સત્તાના પ્રભુત્વથી છે. તેથી એ પ્રમાણે સર્વે ગુણોનું પ્રભુત્વ જાદું જાદુ જાણો. બહુ વિસ્તાર થઈ જાય તેથી અહીં લખ્યું નથી.
પર્યાયનું પ્રભુત્વ.
પર્યાયનું પરિણમન-રૂપ, વેદકભાવવડે સ્વરૂપ લાભ-વિશ્રામસ્થિરતારૂપ વસ્તુના સર્વસ્વને વેદીને [ –અનુભવીને] પ્રગટ કરે છેએવા અખંડિત પ્રભુત્વને ધારણ કરે છે, તેને પર્યાયનું પ્રભુત્વ કહીએ
–આ પ્રભુત્વશક્તિને જાણવાથી જીવ પોતાના અનંત પ્રભુત્વને પામે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com