________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૭૯ બાહિર નારકિ-કૃત દુઃખ ભોગે, અન્તર સુખ૨સ ગટાગટી । રમત અનેક સુનિ સંગહૈ તિસ પરિણતિતેં નિત હટાહટી ।। જ્ઞાન વિરાગ શક્તિનેં વિધિફલ ભોગત હૈ વિધિ ઘટાઘટી સદન નિવાસી તદ્દાપિ ઉદાસી, તાતેં આસ્રવ છટાછટી।। જે ભવહેતુ અબુકે તે તસ ક૨ત બન્ધ કી ઝટાઝટી । ના૨ક પશુ ત્રિય ખંડ વિકલત્રય, પ્રકૃતિનકી કટાકટી।। સંયમ ધિર ન સકે પૈ સંયમ ધારન કી ઉર ચટાચટી તાસ સુયશ ગુન કી ‘ દૌલત ’ કે લગી રહૈ નિત ટાટી ।। અહો, ચૈતન્યમૂર્તિ આત્માની દૃષ્ટિના ધારક સમ્યગ્દષ્ટિ જીવોની દશા કોઈ અટપટી આશ્ચર્યકારક લાગે છે. કોઈ જીવ નરકમાં સમ્યગ્દષ્ટિ હોય, બહારમાં તો તેને નારકીઓ દ્વારા ઘોર દુ:ખ થતું હોય પણ અંતરમાં તે જ વખતે ભિન્ન ચેતનામાં તેને આત્માના સુખરસની ગટાગટી ચાલે છે; જેમ શેરડીનો રસ ગટક-ગટક પીએ તેમ અંદર ચેતનામાં સુખરસની ગટાગટી ચાલે છે. –એવી સમ્યગ્દષ્ટિની પરિણિત અટપટી છે. કોઈ જીવ સ્વર્ગમાં સમ્યગ્દષ્ટિ હોય, ત્યાં બહારમાં તો અનેક દેવીઓ સાથે તે ક્રીડા કરતો હોય, તે પ્રકારનો રાગ પણ હોય, છતાં તે પરિણતિથી તેને સદા ટાટી છે, એટલે કે ધર્મીની ચેતના તો તેનાથી જાદી ને જાદી જ રહે છે. –એવી ધર્મીની વિચિત્ર પરિણતિ છે. અનેક પ્રકારનાં કર્મફળ ભોગવવા છતાં, જ્ઞાન-વૈરાગ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com