________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ૭૮૮. તે સાંભળીને ઋષભદેવના જીવે શું કર્યું?
મુનિઓની હાજરીમાં તે જ વખતે સમ્યગ્દર્શન પ્રગટ
૭૮૯. આ ઉદાહરણ ઉપરથી અમારે શું કરવું?
સમ્યકત્વને ગ્રહણ કરો.. “કાલ વૃથા મત ખોવો.' ૭૯૦. દેવોના અમૃત કરતાંય ઊંચો રસ ક્યો છે?
સમ્યગ્દષ્ટિનો અતીન્દ્રિય આત્મરસ અમૃતથી પણ
ઊંચો છે. ૭૯૧. સમ્યગ્દર્શન થતાં શું થયું?
અહા, સમ્યગ્દર્શન થતાં આત્મામાં મોક્ષનો સિક્કો
લાગી ગયો. ૭૯૨. આ કાળે સમ્યગ્દર્શન પામી શકાય?
હા, અનેક પામ્યા છે. ૭૯૩. આ ત્રીજા અધ્યાયમાં શેનો ઉપદેશ છે?
મોક્ષના મૂળરૂપ સમ્યગ્દર્શનની આરાધનાનો. ૭૯૪. આ ઉપદેશ સાંભળીને શું કરવું?
હે જીવ! તું આજે જ સમ્યકત્વને ધારણ કર!'
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com