________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૨૩૬ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
૫૬૨. ચોથાગુણસ્થાને અવ્રતી ગૃહસ્થનું સમ્યજ્ઞાન કેવું છે? અહો ! તે જ્ઞાન પણ કેવળજ્ઞાનની જાતનું જ છે. તે જ્ઞાન રાગની જાતનું નથી, રાગથી તો જાદું છે. પ૬૩. ભગવાને શુભરાગને મોક્ષમાર્ગ કહ્યો છે? ના, તેને તો ભગવાને બંધમાર્ગ કહ્યો છે. ૫૬૪. મોક્ષના કારણરૂપ ચારિત્ર કેવું છે?
તે
નિવૃત્તિરૂપ છે,
શુભ-અશુભક્રિયાથી શુદ્ધચૈતન્યસ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ છે.
૫૬૫. શરીરની ક્રિયામાં કે રાગમાં ચારિત્ર છે? ૫૬. સાચું શ્રદ્ધાન ક્યારે થાય છે?
જ્યારે આત્મસ્વરૂપને બરાબર જાણે ત્યારે. ૫૬૭. સાચું જ્ઞાન ક્યું?
જે મોક્ષને સાધે... ને આનંદ આપે. ૫૬૮. રાગને મોક્ષમાર્ગ માનવો-તે વાત કેવી છે? તે કાચના કટકાને કિંમતી હીરો માનવા જેવું છે. ૫૬૯. મોક્ષપદ કેવું છે?
મહા કિંમતી છે, તે રાગમાં મળી જાય તેવું નથી. ૫૭૦. પહેલાં ચારિત્ર લઈ લ્યો, પછી સમ્યક્ત્વ થશે-એમ માનનાર જીવ કેવો છે?
ના.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
ને
–તેને મોક્ષમાર્ગની ખબર નથી; તે સમ્યક્ત્વને કે ચારિત્રને ઓળખતો નથી.
૫૭૧. અજ્ઞાની જે રાગને મોક્ષમાર્ગ માને છે તે કેવો છે?