SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ બીજો ચાર મંગળ ચત્તારિ મંગલ-અરહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, કેવલિપષ્ણત્તો ધમ્મો મંગલ. ચત્તારિ લોગુત્તમા-અરહંતા લાગુત્તમાં, સિદ્ધા લોગત્તમા, સાહૂ લાગુત્તમાં, કેવલિપષ્ણત્તો ધમ્મો લાગુત્તમા. ચત્તારિ સરણે પધ્વજ્જામિ-અરહંતે સરણે પધ્વજ્જામિ, સિદ્ધ સરણે પધ્વજ્જામિ, સાહૂ સરણે પધ્વજામિ, કેવલિપણાં ધર્મો સરણ પધ્વજ્જામિ. લોકમાં ચાર મંગળ છે. અરહંત ભગવાન મંગળ છે, સિદ્ધ ભગવાન મંગળ છે, સાધુ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ) મંગળ છે તથા કેવળી ભગવાને બતાવેલ વીતરાગ ધર્મ મંગળ છે. જે રાગ-દ્વેષ-મોહરૂપી પાપને ગાળે અને સાચું સુખ ઉત્પન્ન કરે, તેને મંગળ કહે છે. અરહંતાદિક સ્વયંમંગળમય છે. અને તેમના પ્રત્યે ભક્તિભાવ થવાથી પરમ મંગળ થાય છે. Please inform us of any errors on [email protected]
SR No.008219
Book TitleBalbodh Pathmala 1
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1985
Total Pages26
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size632 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy