SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ ગયા વર્ષે સ્મરણની શરૂઆત થયા પહેલાં એક વાર સ્વપ્ન આવ્યું હતું કે લાભને ટાઈમે લાભ લીધો નથી, લાભના કાળે લાભ લીધો નથી, તેથી અકાળે અવતાર થયા છે. આ સહેજ જણાવવા ખાતર લખ્યું છે. ૧૯૯૪આ સર્વ સ્મરણમાં કૃપાળુ ગુરુદેવનો પરમ કૃપામય ઉપકાર છે, પરમ કૃપામય પ્રતાપ છે. શ્રી ગુરુદેવના ચરણકમળમાં ૫૨મ ભક્તિથી વારંવા૨ નમસ્કાર પૂજ્ય ગુરુદેવના તીર્થંકરપણાનું વારંવાર સ્મરણ આવતું હતું તેની સાથે આ ગણધરપણાનું સ્મરણ આવ્યું હતું. પરમકૃપાળુ શ્રી સદ્દગુરુદેવશ્રીને ૫૨મ ભક્તિથી વારંવાર નમસ્કાર ૧૯૯૪માં આવેલ સ્મરણ (૨૦૦૪, પોષ સુદ ચૌદશે લખાયેલું ) સહજપણે એમ સ્મરણ આવેલ છે કે આ દેવાભાઈનો આત્મા છે તે આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે તેના ભવિષ્ય ગણધર થવાના છે.-એમ સીમંધરભગવાને કહ્યું છે. આમ સ્પષ્ટપણે સ્મરણ આવેલ છે. જગતનાથ જગ-શ્રેષ્ઠ તીર્થંકરદેવને નમસ્કાર. સં. ૨૦૦૪ પોષ સુદ ૧૩ના રોજ આવેલું સ્મરણગણધરપણાનું ફરી ફરી સ્મરણ આવે છે. મહાવિદેહક્ષેત્રમાં Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy