SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનો જ્ઞાનવૈભવ બેન તો અણમોલ રતન છે; જો પુરુષ હોત તો એક સેકંડ પણ જુદાં ન પડત. ૧૨૦ ** એમના ફોટામાં કેટલા ઊંડા ભાવ આવી ગયા છે! ફોટામાં આવા, તો અંદરમાં તો હજી કેટલા ઊંડા હશે ?! ** બેનશ્રીને દીકરી કહ્યું, બેન કહું, ધર્મમાતા કહું કે સાધર્મી કહું, જે કંઈ કહું-બધું છે. ** ચંપાબેન તો આ કાળનું આશ્ચર્ય છે. ** સ્ત્રીઓમાં તો કોઈ નહિ, પણ વર્તમાન બધા... કરતાં એમની દશા વધારે છે. ** નહિ–જેવા માયાના પરિણામમાં અહીં આ અવતાર! નહિ તો એ અહીંયાં હોય જ શેના? પૂર્વના અખંડ બાળબહ્મચારી! એમનો અવતાર જ અહીંયાં કયાંથી? ** ( તા. ૮-૭-૭૧ ) આજ બેનનો જન્મ દિન છે ને!... બધાંને કેટલો ઉલ્લાસ દેખાય છે; એમને કાંઈ છે? અધ્યાત્મમાં એમની સ્થિતિ ઉદાસ, ઉદાસ ને ઠરેલી છે. ** Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy