SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates (૧૮0) જન્મવધામણાં [ રાગ:- પુરનો મોરલો હો રાજ ] જન્મવધામણાં હો રાજ ! હૈડાં થનગન થનગન નાચે; જન્મ્યાં કુંવરી ચંદ્રની ધાર, મુખડાં અમીરસ અમીરસ સીંચે. કુંવરી પોઢે પારણે, જાણે ઉપશમકંદ; સીમંધરના સોણલે મંદ હુસે મુખચંદ. હેતે હીંચોળતાં હો રાજ ! માતા મધુર મધુર મુખ મલકે; ખેલે ખેલતાં હો રાજ ! ભાવો સરલ સરલ ઉર ઝળકે... જન્મ (સાખી) બાળાવયથી પ્રૌઢતા, વૈરાગી ગુણવંત; મેરુ સમ પુરુષાર્થથી દેખ્યો ભવનો અંત. હૈયું ભાવભીનું હો રાજ ! હરદમ “ચેતન” “ચેતન” ધબકે; નિર્મળ નેનમાં હો રાજ! જ્યોતિ ચમક ચમક અતિ ચમકે. જન્મ (સાખી) રિદ્ધિસિદ્ધિ-નિધાન છે ગંભીર ચિત્ત ઉદાર; ભવ્યો પર આ કાળમાં અદ્દભુત તુજ ઉપકાર. ચંપો મ્હોરિયો હો રાજ ! જગમાં મઘમઘ મઘમઘ મ્યું; ચંપા”—પુષ્પની સુવાસ, અમ ઉર મઘમઘ મઘમઘ હેકે... જન્મ Please inform us of any errors on rajesh@atmadharma.com
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy