________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
_
*
*
गुण धम्मांधम्मं परिणमदि, दव्व पज्जायं च धम्माधम्मं फुड । मिस्सधम्मं जया अप्पा, तं मिस्सधम्म भणइ जिणो ।।१४।।
गुण धर्माधर्मं परिणमति, द्रव्यं पर्यायं च धर्माधर्मं स्फुटं । मिश्रधर्मं यदा आत्मानं मिश्रधर्मं भणति जिनो ।।१४।।
यदा यस्मिन् काले स्फुटं प्रगटं आत्मा गुण धर्माधर्म परिणमति, गुणस्वभाव [गुणस्वभावो] विभावं परिणमति यं तं मिश्रं धर्मं विकारकलङ्कनिजस्वभावं, पुन: तदा आत्मपर्यायं द्रव्यं धर्माधर्मं सहजेन आयातं तं मिश्रधर्मं एतादृशं मिश्रधर्मं जिनो भणति कथयति।
અર્થ :- જે કાલે આત્માના ગુણ ધર્માધર્મરૂપે પરિણમે છે, તે કાલે પ્રગટ આત્માનો મિશ્રધર્મ કહેવામાં આવે છે. વળી જ્યારે આત્માના ગુણો મિશ્રધર્મરૂપે થયા ત્યારે દ્રવ્યરૂપ આત્માને પર્યાયો તો સહજ જ મિશ્રરૂપે થયા. આવું જ છે (આવો જ મિશ્રધર્મ છે) તેને જિનદેવે આત્માનો મિશ્રધર્મ પ્રગટ કહ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com