________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
जह ससहावे परिणमदि, तह विभावो सयं सहयेण हीयदि । तं तत्थ हेयभावं हेयभावमिणयं जिणणिदिवें ।।८।।
यथा स्वस्वभावे परिणमति, तथा विभावो स्वयं सहजेन हीयति ।
तं
तत्र
हेयभावं
हेयभावमिदं
जिननिर्दिष्टं ।।८।।
स्वस्वभावे ज्ञानदर्शनचारित्रात्मनि निजजातिस्वरूपे यथा येन येन क्रमेण परिणमति चरति तिष्ठति वा अनुभवति वा विश्रामति, तथा तेन तेन क्रमेण विभावो विकारभावः तत्र तस्मिन् काले सहजेन अयत्नपूर्वकेन स्वयं हीयति नश्यति विलयं याति तं हेयभावं नास्तिभावं इदं जिननिर्दिष्टं जिनकथितं।
અર્થ - આ આત્મા જેમ જેમ પોતાના નિન્જાતિરૂપે પરિણમે છે, વિશ્રામ લે છે, તેમ તેમ તે કાળે જે અશુદ્ધ ભાવ છે તે યત્ન વિના જ આપોઆપ જ ક્યાંય નાશ થઈ જાય છે. જે અશુદ્ધ ભાવ છે, અનિત્ય ભાવરૂપ છે, તેને જિનવચનમાં “હેય' ભાવ કહ્યો છે.
ભાવાર્થ :- હે ભવ્ય! આ ચારિત્રગુણ જેમ જેમ નિજસ્વરૂપને પ્રાપ્ત થાય છે. જેમ જેમ સ્થિર વિશ્રામ લે છે, તેમ તેમ, તે તે કાળે, સર્વગુણોની અશુદ્ધતા વિકારભાવ-અનિત્યભાવ –ક્ષણભંગુર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com