________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચરિતાનુવાદ
૧૩ એ સર્વ સંબંધી પુદ્ગલોદયરસનો ભોગ, ગતિ સંબંધી પુદ્ગલનો જ (ભોગ), જોગસંબંધી પુદ્ગલનો જ (ભોગ), ઈન્દ્રિયવિષય આવરણ સંબંધી પુદગલનો જ (ભોગ), અનંતરાય સંબંધી પુગલનો જ (ભોગ) ઇન્દ્રિય વિષય સંબંધી પુદ્ગલનો જ (ભોગ), પુણ્ય પાપસંબંધી પુદ્ગલનો જ (ભોગ) એ રીતે સર્વપુદ્ગલોદયરસનો ભોગ-આવા ભોગ હોતાં જીવને ક્રોધી કહીએ, માની કહીએ, માયાવી કહીએ, લોભી કહીએ, મનુષ્ય કહીએ, દેવ કહીએ અને પુણ્યશાલી કહીએ, પાપી કહીએ, દુઃખી કહીએ; એ રીતે જે બધું જીવનું જ કથન કહેવામાં આવે છે તે સર્વ ( અનુસારે?) પુદ્ગલવિપાકના ભોગભાવના અનેકવિધ ચરિત્રથી (પુદ્ગલનો) દરસાવ છે. એ રીતે આ બન્ને પરાગરણ ઔદયિક ભાવો જે અનેકવિધ રૂપથી તેમનો (જીવ અને પુલનો) દરસાવ (રૂપો) કહેવામાં આવે તેઓ પ્રગટ થાય છે એવી રીતે આ બન્નેના સર્વ ભાવો તે સર્વને ચારિત્રસંશા કહેવામાં આવે છે. આવું ચરિત્રકથન પણ તે દ્વાદશાંગમાં ચાલે છે.
ના ઇતિ ચરિતાનુવાદ છે
-
- -
-
-
Please inform us of any errors on rajesh@AtmaDharma.com