________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૭) કલ્પના કરશે. પરસંબંધી ધાર્યું કદી થાય નહીં અને ઊંધી માન્યતાથી રાગ-દ્વેષ ટળે નહીં માટે પ્રથમ વસ્તુસ્વરૂપને જાણો, તેનો અભ્યાસ, વાંચન, શ્રવણમનન કરો; સાચી સમજણ વિના ઊંધી ખતવણી થશે. લોકોને એમ થાય છે કે મારો દીકરો થઈને, મારો ભાઈ થઈને, હૃદથી આગળ વધીને અમારું આવું અહિત કેમ કરે ? પણ ભાઈ રે! સંસારનો એવો જ નિયમ છે; એ કાંઈ નવીન નથી. અને તે ટાળવાનો સાચો ઉપાય એક માત્ર આત્મજ્ઞાન છે; લોકોમાં વહાલી વસ્તુને ટકાવી રાખવા માટે કેટલી ઉત્કૃષ્ટ કાળજી રાખે છે, તો પછી સાચું હિતઆત્મસ્વરૂપ તેની પ્રાપ્તિ થઈ તેમાં કોઈ પણ પ્રકારનું વિદગ્ન કેમ આવવા દે? ન જ આવવા દે.
(તા. ૩-૧ર-૩૯) અકષાયદષ્ટિ વડે કષાય ટાળવાની આ ભાવના છે. પૂર્વ ભૂલનાં કારણોથી સત્તામાં પડેલાં આવરણો તે ચારિત્રમોહને ટાળવાનો અપૂર્વ અવસર કયારે આવશે? ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગો આવે, પણ તે કરનારા પ્રત્યે ક્રોધ નહીં પણ ક્ષમા એટલે “હું મને ક્ષમા દઉં છું,” તેનાં નિમિત્તોને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com