SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજી આવૃત્તિનું નિવેદન આ પુસ્તકની ઘણા મુમુક્ષુ ભાઈઓની માંગ હોવાથી આ ત્રીજી આવૃત્તિ છપાવેલ છે. ખાસ તો લંડનમાં રહેતા મુમુક્ષુ ભાઈ –ન્વેનોની આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ છપાવવાની તીવ્ર ઉત્કંઠા હોઈને, તેમણે આ પુસ્તકની કિંમત ઘટાડવા માટે રૂા. ૧૫OOO/- પંદર હજાર રૂપિયા જેવી સારી રકમ ઉદારતાથી સંસ્થાને આપી છે, જે બદલ સંસ્થા તેમનો આભાર માને છે. સૌ મુમુક્ષુ ભાઈ -બ્દનો આ પુસ્તકનો લાભ લે તેવી શુભેચ્છા સાથે. રામજી માણેકચંદ દોશી પ્રમુખશ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર ) માગશર વદ ૮ સંવત ૨૦૩૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008208
Book TitleAnubhav Prakasha Pravachan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy