SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] અહીં ગ્રંથાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. મુમુક્ષુઓ તેનો અતિશય એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરીને આત્મિક સુધારસનો અનુભવ કરી શકે એવી આંતરિક ભાવના થતાં શ્રી મૂળજીભાઈ ચત્રભુજ લાખાણીએ આ પ્રવચનોની આ આવૃત્તિ તેમના સુપુત્ર સ્વ. શ્રી ભાનુભાઈના ચિન્મય આત્માના સ્મરણાર્થે મુમુક્ષુઓને વાંચન, મનન અને નિદિધ્યાસન માટે ભેટ આપવા છપાવેલ છે. તેનો સઘળો ખર્ચ તેમણે આપ્યો છે. તેમનું આ કાર્ય અતિ પ્રશંસનીય અને અનુકરણીય છે. આ બધાં પ્રવચનો શ્રી ખીમચંદભાઈ જેઠાલાલ શેઠે અત્યંત ચીવટપૂર્વક તપાસી આપ્યાં છે તેમ જ આ પ્રવચનોના પ્રકાશન માટે સલાહુ-સૂચન આપીને અનેક પ્રકારે સહાયતા કરી છે તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે. મુમુક્ષુઓ અતિશય ઉલ્લાસપૂર્વક આ પ્રવચનોનો અભ્યાસ કરી, ઉગ્ર પુરુષાર્થથી શુદ્ધાત્માનો અનુભવ કરવા માટે સતત પ્રયત્નશીલ બની, પરમાનંદને પામો. રાજકોટ સં. ૨૦૧૯ ફાગણ વદ, ૩ રામજી માણકચંદ દોશી પ્રમુખ, શ્રી રાજકોટ દિગંબર જૈન સંઘ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008208
Book TitleAnubhav Prakasha Pravachan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy