SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦] [ શ્રી અનુભવ પ્રકાશ આનંદ ને વીર્યની મૂર્તિ છે, પણ તેને ભૂલીને અનંતચતુષ્ટયને મેલું કરે છે. એ ચેતન ! વિચા૨ ક૨, મારો કરેલો ફંદ એવો છે, જાણે આકાશ બાંધ્યું, પણ અરૂપી સર્વવ્યાપક આકાશ વાદળાથી કદી બંધાય નહિ. તેમ ચૈતન્યસ્વભાવ કદી બંધાય નહિ. એકલાં કર્મ હોત તો તને નુકસાન ન કરત ને તો તું આવર્યો ન જાત; પણ તારું અજ્ઞાન તને ભૂલવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008208
Book TitleAnubhav Prakasha Pravachan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy