SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ : અકલંક-નિકલંક થાય છે. ને જિનેન્દ્રદેવની ભક્તિવડે હું મારો હર્ષ વ્યક્ત કરવા માગું છું. અકલંક : ઘણી જ ખુશીથી ! જિનેન્દ્ર ભગવાનની ભક્તિમાં અમે પણ આપને આનંદથી સાથ પૂરાવશું. (જૈનધર્મના ભક્ત વિદ્વાન સંઘશ્રી અત્યંત ગદ્ગભાવે નીચેની ભક્તિ ગવડાવે છે, બીજા બધા ઝીલે છે...) એક તુમ્હીં આધાર હો જગમેં... અય મેરે ભગવાન.. -કિ તુમસા ઓર નહિ બલવાન. સસ્કુલ ન પાયા ગોતે ખાયા, તુમ બિન હો હેરાન... -કિ તુમસા ઓર નહીં ગુણવાન... આયા સમય બડા સુખકારી, આતમબોધ કલા વિસ્તારી, મેં ચેતન, તન વસ્તુ ન્યારી, અનેકાન્તમય ઝલકી સારી; નિજ અંતરમેં જ્યોતિ જ્ઞાનકી અક્ષયનિધિ મહાન... -કિ તુમસા ઓર નહીં ગુણવાન... દુનિયામેં એક શરણ જિગંદા, પાપ-પુણ્યકા બુરા ફંદા, મેં શિવભૂપરૂપ સુખ કંદા, જ્ઞાતાદ્રષ્ટા તુમસા બંદા; મુજ કારજ કે કારણ તુમ હો ઔર નહીં મતિમાન.. -કિ તુમસા ઓર નહીં ગુણવાન. સહજસ્વભાવ ભાવ અપનાઉં, પરપરિણતિસે ચિત્ત હટાઉં, પુનીપુની જગમેં જન્મન પાઉં, સિદ્ધસમાન સ્વયંબન જાઉં; ચિદાનંદ ચૈતન્ય પ્રભુકા હૈ સૌભાગ્ય મહાન... -કિ તુમસા ઓર નહીં બલવાન... Please inform us of any errors on [email protected]
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy