SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪ર : અકલંક-નિકલંક જૈનશાસનની ખાતર, હવે એક પળ પણ ગુમાવ્યા વગર તમે જલદી ભાગો.. અત્યારે મારા કે તમારા જીવનનો સવાલ નથી, અત્યારે તો જૈનશાસનની રક્ષાનો સવાલ છે... વિલંબ કરશો તો આપણે બન્ને સપડાઈ જશું... માટે તમે જલદી જાઓ. જૈનશાસનની પ્રભાવના જેટલી આપ કરી શકશો તેટલી હું નહિ કરી શકું.. માટે જૈનશાસનની સેવા ખાતર આપ આપનું જીવન બચાવો. જાઓ.. ભાઈ... જલદી જાઓ. (પડદામાંથી પોલીસનો અવાજ : એ... જાય.. પકડો... પકડો ) અકલંક (ખૂબ જ ગળગળા અવાજે) : બંધુ. બંધુ! તું જૈનધર્મનો પરમભક્ત છે. નિરુપાયે અત્યારે જૈનધર્મને ખાતર તને એકલો મૂકીને મારે જવું પડે છે. ભાઈ, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy