SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આફત. અને બલિદાન : ૩૭ અકલંક : ભાઈ, ધર્મસેવાની તારી ભાવના સાંભળીને મને આનંદ થયો. મને પણ એક ભાવના સ્કૂરી છે; એ ભાવના દિનરાત નિરંતર ભાવવા જેવી છે. સાંભળદિનરાત મેરે સ્વામી... મેં ભાવના યે ભાવું; દેહુ-અંત કે સમયમં... તુમકો ન ભૂલ જાઉં... દિનરાત, શત્રુ અગર કો હોવે સંતુષ્ટ ઉનકો કરતું, સમતાકા ભાવ ધરકે સબસે ક્ષમા કરાઉં.... દિનરાત ત્યાગું અહાર-પાની ઔષધ વિચાર અવસર, તૂટે નિયમ ન કોઈ દઢતા હૃદયમેં ધારું... દિનરાત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy