SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૩૬ : અકલંક-નિકલંક માંથી પાર ન ઊતરીએ ત્યાં સુધી આહારપાણીનો ત્યાગ છે, અને જો આમાંથી છૂટીએ તો બાકીનું જીવન જૈનધર્મની સેવામાં સમર્પણ છે. (૧) પહેરેગીર : અરે! આ કલૈયાકુંવર જેવા ધર્મના પ્રેમી બે બાળકો કેવા હતાળ છે! આવા નિર્દોષ કુમારના સવારમાં પ્રાણ હણાઈ જશે... અરેરે ! કુદરત કેવી છે! : (૨) પહેરેગીર : ભૈયા, હમેં ભી બહુત દુ:ખ હોતા હૈ... લેકિન હમ ઈસમેં કયા કર સકે? નિકલંક : ભાઈ, મને એક સ્તુતિ બોલવાનું મન થાય છે. અકલંક : બોલ ભાઈ, ખુશીથી બોલ ! હું પણ તેમાં સાથ પુરાવીશ. (બહુ જ વૈરાગ્યથી સ્તુતિ બોલે છે) મારા ધર્મસેવાનાં કોડ... પ્રભુજી! પૂરા કરજો આજ... મારા ભવનાં બંધન છોડ... આશા પૂરી કરજો નાથ... શાસન સેવાની પ્રીતડી જાગી, ભવઉદ્વારક વીણા વાગી; ફરકે જૈન-ધરમનો ધ્વજ અવસર એવો દેજો નાથ... કે... મારા અવર મિથ્યાત્વી ધર્મ તજ્યા મેં, અનેકાન્તના પાઠ ભણ્યા મેં; ગાજે જૈન-ઘ૨મના નાદ આશા પૂરી કરજો નાથ... કે મારા Please inform us of any errors on [email protected]
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy