________________
મુમુક્ષ પ્રકરણ-અનુક્રમણિકા
1. જનકરાજા ના વચનથી શુકદેવને મળેલ વિશ્રામ 2. રામને ઉપદેશ આપવાનો વશિષ્ઠજી ને આદેશ. 3. પરમાત્મા માં જગત નો આરોપ અને અપવાદ 4. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ 5. પુરુષાર્થ ની પ્રબળતા અને દૈવ (પ્રારબ્ધ) ની અભિન્નતા 6. દેવ (પ્રારબ્ધ) ની દુર્બળતા અને પુરુષાર્થ ની સબળતા 7. પુરુષાર્થ નાં વખાણ 8. દૈવ (પ્રારબ્ધ) નું મિથ્યાપણું 9. કર્મ નો વિચાર 10. પૃથ્વી પર જ્ઞાન ઉતરવાનો ક્રમ 11. પૃથ્વી પર જ્ઞાન નો વિસ્તાર 12. જ્ઞાન નું માહાસ્ય અને રામની યોગ્યતા 13. વૈરાગ્યાદિ ગુણો અને શમ નું વર્ણન 14. વિચાર ની પ્રશંસા 15. સંતોષ નું વર્ણન. 16. સત્સંગ વર્ણન 17. ગ્રંથ-વિભાગ 18. ગ્રંથ ના ગુણ 19. દૃષ્ટાંતો નો અર્થ અને પરમ-તત્વ નું શોધન 20. બુદ્ધિના પ્રકાર અને મહા-પુરુષ ના લક્ષણ