________________
ર
અષ્ટાવક્ર ગીતા.
ૐ અભેદ બતાવે છે. જેમ કે-મજ્ઞાતિમ, અચમાવા પ્રાક અને તાલ એટલે–હ્મ હુંજ છું. આ આત્મા બ્રહ્મ છે અને તે તુજ છે. ખી યાસ્વરૂપને બતાવનારાં વાક્ય છે તે અવાન્તરવાક્ય કહેવાય છે. જેમ કે-માં નમનંત ગ્રા. સત્ય, જ્ઞાન અનંત બ્રહ્મ છે. જેણે પ્રઐકય સાંખ્યું છે તેને કાઇ વસ્તુ પાતાથી જુદી જણાતી નથી એટલે મુકિતની પણ તેને ચિંતા થતી નથી.
अन्तर्विकल्पशून्यस्य बहिः स्वच्छन्दचारिणः । भ्रान्तस्येव शास्तास्तास्तादृशा एव जानते ॥ ११ ॥
અર્થ. જેનું અંતર સંકલ્પ રહિત છે, અને બહારથી ( ઉપર ઉપરથી ) જે સ્વછંદે ચાલતા જણાય છે, એવા ભ્રાંતની તેવી તેવી દશા–વર્તનાવસ્થાને તેના જેવી ભ્રાંત દશાવાળાજ જાણે છે—સમજે છે, બીજાથી તેનાં સ્વછંદ વર્તન સમજાતાં નથી.
ઢીકા. જે બ્રહ્મજ્ઞાની અંતઃકરણથી સર્વ વિકલ્પો રહિત હોય છે તે ભ્રાંત–ઉન્મત્તની માર્કે સ્વદે ચાલે એટલે વર્તે છે. એ અને સ્વેચ્છાચાર-વિહાર અંતઃકરણુમાં સૂરેલા હતા નથી; પર ંતુ પ્રાપ્ત પ્રસંગને આભારી હોય છે. અર્થાત્ ઉપર ઉપરના--વિકારરહિત હોય છે, એની ઈચ્છાનેા હાતા નથી, પણ શરીરન્દ્રિયની સ્વભાવગત પ્રેરણાતા હાય છે, તેથી ખાધક ગણાતા નથી. જ્ઞાની–બ્રહ્મજ્ઞાનીનેા આવા સ્વેચ્છાચાર જે તેના જેવા જ્ઞાની હોય તે જ સમજે છે, પ્રાકૃત માણસા સમજતાં નથી.
॥ इति श्रीमदष्टावक्रगीतायां तत्त्वविचारणानाम सप्तमोऽध्यायः समाप्त ॥