________________
અધ્યાય ૨ જો
૩૧
ઝાંઝવાનું જળ દેખાય છે તેમ અજ્ઞાને કરીને હું જે બ્રહ્મરૂપ છું તેમાં આ કલ્પિત વિશ્વ જણાય છે. મારું આ અજ્ઞાન હવે નાશ પામ્યું છે અને મને બ્રહ્મ સર્વત્ર બ્રહ્મજ માલુમ પડે છે. આજ સુધી મને તેને ભાસ થયે। નહિ તેનું કારણુ મારું અજ્ઞાન છે. જ્ઞાન-આત્મજ્ઞાનને જ્યારે હૃદયમાં ઉદય થાય છે ત્યારેજ બ્રહ્મસ્વરૂપ સમજાય છે, આ ખરેખર માટું આશ્ચર્ય છે.
मत्तो विनिर्गतं विश्वं मय्येव लयमेष्यति ।
मृदि कुंभो जले वीचिः कनके कटकं यथा ॥ १० ॥
અર્થ. જેમ માટીમાં ઘડા, જળમાં તરંગ અને સેનામાં કુંડળ આદિ અલકાર સમાઇ જાય છે, તેમ મારા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ (બ્રહ્મજ્ઞાન થતાં) પાછું મારામાંજ લય પામે છે. ૧૦
ટીકા. મારામાંથી ( આત્મામાંથી ) વિશ્વ ઉત્પન્ન થાય છે અને પાછું તેમાંજ લય પામે છે, એવે જનકરાજાને આત્મખાધ થતાં ખાતરી થાય છે. આત્મજ્ઞાનના મૂભૂત ઉપનિષદોમાં પણ એજ વિચાર આપેલા છે. થતો વા નિઃ—જેનાથી આ ભૂતમાત્ર ઉત્પન્ન થાય છે, જેની સત્તાથી જગે છે અને તેમાંજ પાછાં લય પામે છે, સમાઈ જાય છે. દર્શનશાસ્ત્રામાં ત્રણાના મત જુદા જુદા છે પણુ વેદાંત તા વેદનેજ માન્ય રાખી તેને અનુસરતી યુક્તિથી જગત અને બ્રહ્મની અભિન્નતા બતાવે છે. સખ્યવાળા પરિણામવાદને માને છે, જે વિકાસવાદના જેવા વાસ છે, એટલે અસલ અનસ્થાયી અવસ્થાંતરતા આવવી તે પરિણામવાદ; જેમકે દૂધનું દહિં, માટીમાંથી લડા, અને સેાનામાંથી કડાં, કુંડળ વગેરે અલંકાર-તેમ પ્રકૃતિના પરિ
15
ામથી જગત અને તેમાંનું બધું ઉત્પન્ન થાય છે. જ્યારે સાંખ્યવાળા આમ માને છે ત્યારે ન્યાયવાળાએ આરંભવાદને માને છે. એક
6