________________
૩૦
અષ્ટાવક્ર ગીતા. ભાના ભાસમાં એકાકાર થઈ જઈ જ્ઞાન થતાં મિથ્યા ભાસે છે. આ વાત દષ્ટાંતથી સમજાવતાં કહે છે કે અગ્નિ તેજ સ્વરૂપ છે અને તેજ એ પાંચ તત્તમાંનું એક તવ છે. વિશ્વનું અને વિશ્વમાંનું દૃશ્યમાન સર્વ પંચતત્ત્વથી બનેલું હેઈ સર્વમાં તેજસ્વરૂપે અમિ રહેલો છે; છતાં એ અંશરૂપ પ્રછન્ન અગ્નિ લાકડાના મૂર્ત સ્વરૂપને બાળ નથી, પરંતુ તેને વધારે ઘટાડે અને વિકારને વશ રાખે છે. આ તેજસ્વરૂપ અગ્નિ બે પ્રકારનો છે; તેમ જ્ઞાનના પણ બે પ્રકાર છે. એક સામાન્ય જ્ઞાન અને બીજું વિશેષ જ્ઞાન. કાઇમાં રહેલ તેજશ અમિ કાછના મૂર્તસ્વરૂપન-જડ અજ્ઞાનમિથ્યાત્વનો નાશ કરતા નથી, પરંતુ જ્યારે તે બીજા કોઈ સાથે ઘસાય છે અને તેમાંથી વિશેષ સ્વરૂપનો અગ્નિ ઉત્પન્ન થાય છે, ત્યારે કાઇ બળીને ભસ્મ થઈ જાય છે, અને તેનું કાઇપણાનું દેખાતું સ્વરૂપ નાશ પામે છે. આ રીતે જગતમાં–આપણામાં રહેલા આમાંશરૂપ તેજપ્રકાશથી આપણને જગત ભાસે છે. આપણે જગતને જોઈએ છીએ, પરંતુ જ્યારે સદ્દગુરુ સાથે તત્ત્વજ્ઞાનનું મંથન થઈ તેમાંથી આત્મજ્ઞાનને વિશેષ પ્રકાશ અંતરમાં ઉત્પન્ન થાય છે ત્યારે જગત તરત નાશ પામે છે અને આપણે પોતે પિતાને પરમ
તિ રૂપે જોઈ પિતામાંજ સર્વ જગતને જોઈએ છીએ. પિતા સિવાય જગત જેવું કંઈ છેજે નહિ, એવા જ્ઞાનથી આનંદ સ્વરૂપ બની રહીએ છીએ.
अहो विकल्पित विधमज्ञानान्मयि भासते। रुप्य भुक्तौ फणी रज्जो वारिसूर्यकर ययों ।। ९॥
અર્થ. જે શક્તિમાં રૂપું, દારડીમાં સાપ, અને સૂથમાં કિરામાં પીણા (મૃગજળ) રેખાય તેમ કર્ષિત વિશ્વ શાનયા મારામાં જેથિ છે તે આશ્ચર્ય છે. ૯
ટીક. મોટા આશ્ચર્યથી જનક પતિજ પિતાને કહે છે કે અહીં છીપમાં જેમ ચાંદ, દોરડીમાં જેમ સર્ષ અને સકિરણમાં જેએ