SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૪ મા. ૧૩૭ રીના જેવી પીડા થતી નથી, કારણ કે નિશ્ચયથી ગત ફ્લેશ થયેલા તે મેટા સાગરની માફ્ક અક્ષુબ્ધ રહે છે. निवृत्तिरपि मूढस्य, प्रवृत्तिरुपजायते । મત્તિષિ ધૌમ્ય, નિત્તિષ્ઠાયિની ॥ ॥ અર્થ. મૂની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ રૂપ હાય છે, જ્યારે જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ પણ નિવૃત્તિનાં મુળ આપનારી હાય છે. परिग्रहेषु वैराग्यं प्रायो मूढस्य दृश्यते । देहे विगलिताशस्य करागः क विरागता ॥ ११ ॥ અર્થ. મૂઢ પુરુષના વૈરાગ્ય સ્ત્રી અને ઘરના ત્યાગમાં ગણાય છે, જ્યારે દેહ સંબંધિની સઘળી આશાઓ જેની ગળી ગયેલી છે એવા જ્ઞાનીને તા ઘરમાં કે બહાર, વૈરાગ્યમાં કે ભેાગમાં કએિ રાગ કે વિરાગતા રહેતી નથી. ટીકા. વિષયાને ત્યાગ કરી વૈરાગ્ય લેવા–પામવા ઉપર વારંવાર ભાર દેવામાં આવેલી હાવા છતાં અષ્ટાવક્રજી ત્યાગ કાને કહે છે તેને અહિં બહુ સારા ખુલાસા કર્યાં છે. કહે છે કે-જે મૂઢ પુરુષ છે તેજ સ્ત્રી અને ઘરના ત્યાગને ત્યાગ કહે છે અથવા માને છે. જે જ્ઞાની છે તે તેા એવા ત્યાગને ત્યાગ કહેતા નથી. મનથી ત્યાગ થાય, અર્થાત્ “ આ સંસાર ખાટા છે અને એક આત્મા છે એજ ખરા છે. વળી એ આત્મા તે હુંજ છું અને મને આ સંસારની લહેશ કંઇજ લાગતી નથી. હું તેા તરંગિત-ઉછળતા પાણીમાં પડેલું સુકું લાકડું જેમ તરંગને ઉચ્ચલે ને તે આમતેમ ગતિ કરે અને પડે તેમ છતાં તેને પાતાને કંઈ લાગેવળગે નહિ, તેમ સંસારસાગરની સહુરીઓથી બધું થાય છે. મને આત્મસ્વરૂપને કંઈ લાગતું વળગતું એમ સમજ્જાના જે માંતરિક નિર્દોષતા માત્ર તેમજ 23
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy