SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨' અધ્યાય ૧૨ મે. મૂહને નિવૃત્તિ નથી. ' अप्रयत्नात्मयत्नादा मृढो नामोति निवृत्ति । तत्त्वनिश्चयमात्रेण प्राझो भवति निर्वृत्तः ॥ १७ ॥ અર્થ. અજ્ઞાની પુરુષ ચિત્તના નિધ અને કર્માનુષ્ઠાનથી સુખ પામતું નથી, પરંતુ પ્રાણ-જ્ઞાની પુરુષ તત્વનો નિશ્ચય થતાંવાત નિવૃત્ત થઈ જાય છે. - शुद्धं बुद्धं मियं पूर्ण निष्पपंचं निरामयं । आत्मानं तं न जानंति तत्राभ्यासपरा जनाः॥१८॥ અર્થ. શુદ્ધ એટલે માયા રહિત, બુદ્ધ-સ્વયં પ્રકાશ, પ્રિય અને પૂર્ણ, પ્રપંચથી રહિત તેમજ દુઃખ અને સુખથી રહિત જે અજ્ઞાની પુરુષે છે, તે આત્માને ઓળખી શકતા નથી. नामोति कर्मणा मोक्षं विमूढोभ्यासरूपिणा । धन्यो विज्ञानमात्रेण मुक्त स्तिष्ठत्यविक्रियः ॥ १९ ॥ અર્થ. અભ્યાસ રૂપી કર્મથી વિમૂઢ પુરુષ, મેક્ષ પામતા નથી પરંતુ ક્રિયા રહિત હોવા છતાં પણ ધન્ય પુરુષ-જ્ઞાની વિજ્ઞાન માત્રથી મુક્ત થઈ રહે છે. मूढो नामोति तद्ब्रह्म यतो भवितुमिच्छति । अनिच्छन्मपि धीरो हि परब्रह्म स्वरूपभाक् ॥२०॥ અર્થ. બ્રહ્મ થવાને ઈચ્છતે મૂઢ બ્રહ્મત્વને પ્રાપ્ત થતું નથી, પરંતુ જ્ઞાની પુરુષ બ્રહા થવા ઈચ્છતે નહિ હોવા છતાં પણ બ્રહ્મ સ્વરૂપતાને પ્રાપ્ત થાય છે. ॥ इति श्रीमदष्टावक्रगीतायां मुक्तस्यनिरपेक्षतादर्शकोनाम. રોડથ્થર સમોસ
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy