________________
એણે જે રાજકર્તાઓની મહા ફોજ તૈયાર કરી હતી એણે પ્રજાને ઉંમેશ ગુલામ રાખી હતી. રાજ્ય બાદ એના તરફની પ્રજ ફરિયાદ વધી છે, ઘટી નથી. હવે જે રાષ્ટ્રીયકરણ થાય તા આ જ ઘણી વધી જાય. લાંચરુશ્વત, તુમારી લંબાણ, કર્મચારીના સંગઠનનાં દબાણ દ્વારા મોંઘવારી ભથાં અને વેતન વધારાની હારમાળા અને બીજાં ઘણાં અનિષ્ટ પાંગરે. જે જે બાબતમાં રાષ્ટ્રીયકરણ થયું છે ત્યાં સડાને પાર નથી. બસની દશા જુઓ ! છે કોઈ કર્મચારીને જવાબદારીનું ભાન ! બ્રિટન રાજ્યમાં રાજશાહને કુડપ હતા ત્યાં લગી તે કાંઈકેય ઠીક હતું. આજે તો લાંચને સડે એટલી હદે વ્યાખ્યા છે કે એક અદને ચપરાશી પણ લાંચ લીધા વિના પ્રજાના પ્રતિનિધિ એવા મંત્રીઓની મુલાકાત પણ લેવા દેતા નથી. જ્યાં ચોમેર ધન અને સત્તાની લાલચનું વાતાવરણ હોય ત્યાં આનાથી બીજુ પરિણામ આવી શકે જ નાહી'. મતદાત્રી એવી પ્રજને મહિમા મુખ્ય રાખવો હોય તો પોતે ચૂંટેલા પ્રતિનિધિ ઉપર અને કર્મચારી પર પ્રજાને કાબૂ અખંડપણે રહેવો જોઈએ. આવું તા જ બની શંક જો પ્રજાસંગહનોનો રાજ્ય અને રાજ્ય કર્મચારી પર નૈતિક પ્રભાવ હોય ! પ્રજના હૃદયમાં આવી અખૂટ શક્તિ ભરેલી છે જ ત તા ગાંધીજીની રાહબરી નીચે સામુદાયિક અહિંસાના ચમત્કારથી સ્વરાજ્ય પ્રાંત કરી દુનિયાને બતાવી આપેલ છે. એટલે જે ભારતની નેતાગીરી એકવાર નિશ્ચય કરી લે કે પ્રજા દ્વારા પ્રજાક્રાંતિ કરવી છે તે ઘણું સહેલાઈથી ભારતમાં અને ભારત દ્વારા દુનિયામાં આ વિચાર પહોંચી શકશે. જ્યાં લગી રાજ્ય દ્વારા જ આજનનું કામ ચાલશે ત્યાં લગી પ્રજાને અમીચતા લાગવાની નથી. આ માટે રાષ્ટ્રીયકરણનાં અનિષ્ટ અને પૂછવાદના મુક્ત સાહસ અને મુકત નફાના શોષણથી મુક્ત આથિક સામાજિક અને નૈતિક પાયા પર દેશના બધા પ્રશનું સામાજિકરણ થાય હેતુથી નૈતિક અને