________________
આજ સુધી દુબળ અને શાષિત, પીડિત અને પછાત રહેલાં સમજીને વિવિધ યોજનાઓ દ્વારા પોષે છે, વિકસાવે છે અને આ રીતે ગામડાંના બધા વર્ગો પ્રતિ સમતા રાખીને પોત સામ્યભાવને આચરી બનાવે છે.
સ્વાશ્રયિતા શ્રમિક ગેપ ખેડુના, ગ્રામમંડળ માતૃશા; સંવધે પુષ્ટિ, નૈપુણ્ય, સ્વાવલંબન સાતથી. શાળા
ભાવાથ: માતા જેમ પોતાનાં બધાં બાળકોને પાળે–પોષે છે, ઉછેરે છે એવી જ રીતે સેવક પણ માની જેમ શ્રમિકે, ગોપાલક અને કૃષકે આ ત્રણેય વર્ગોનાં ગ્રામમંડળોને અન્ન, વસ્ત્ર, મકાન, શિક્ષણ-સંસકાર, આરોગ્ય, ન્યાય અને સુરક્ષા આ સાતમાં સ્વાવલંબન અને નૈપુણ્ય સધાવીને સંવર્ધન કરે છે, સુપુષ્ટ બનાવે છે.
શુચિતા-સ્વસ્થતા હરી અશુચિતા જેમ સ્વસ્થ કરે સ્વબલને; કરી સુપક્ષની શુદ્ધિ, સ્વાશ્ય દેસવ(ક) તંત્રને માતા
ભાવાથ: માતા જેમ અશુચિમાં ખરડાયેલા બાળકની તરત અધિ-અશુચિ દૂર કરીને તેને સ્વસ્થ બનાવે છે, તેમ જ સમાજની માતાસમા લોકસેવક જનતાનાં મંડળે અથવા રાજનૈતિક અપક્ષમાં કોઈ પણ જાતની અશુદ્ધિ પેસી જાય તો તરત જ અહિંસક ઉપાય વડે તેની શુદ્ધિ કરે છે અને સ્વસ્થ બનાવે છે. સ્વરાજ્ય સંસ્થાને આ રીતે શુદ્ધ રાખીને લોકતંત્રને સ્વસ્થ બનાવે છે, કારણ કે આ સવરાજ સંસ્થા આજે ભલે માત્ર ભારતનો રાજકીય પક્ષ ગણાતા હોય પરંતુ અત ત વિશ્વભરનાં રાજકીય ક્ષેત્ર પર જ તે પંચશીલધારી સુસંસ્થા બનવાની છે. બિનસાંપ્રદાયિકતા, બિનઆક્રમકતા, સક્રિય તટસ્થતા, લોકશાહી અને સમાજ દ્વારા રામાજવ્યવસ્થા તથા સર્વધર્મ પ્રત્યે પૂજ્યભાવ રાખનારી આ વિશ્વની રાજ્ય સંસ્થા થવાની છે.