________________
કાન્ત સંત-દર્શન
વંદન શમ, સસ, નિવેદ, આસ્તિય અનુકંપના; આ ભાનુમતિથી વેદે, નમું સંતશિરોમણિ. ૧
ભાવાર્થ : અનુબંધોગને માર્ગદર્શક ક્રાંતિપ્રિય સંત હોય છે. એનું પિતાનું સ્થાન પણ અનુબંધ વિચારધારામાં સૌથી પહેલું છે. તે પોતે અનુબદ્ધ થઈને વિશ્વની “ચં ચન જિત એ ન્યાયે અનુબંધિત કરે છે. એવા સંતનાં ક્યાં કયાં લક્ષણ છે તેની સાધના કેવી હોય છે ? તે અંગે આ અષ્ટકમાં વિચારવામાં આવેલ છે.
બીજ સંતે અનુબંધ જોડવા અને સુધારવાનું શ્રેષ્ઠ તપ કરવામાં કાચ પ્રમાદ કરી જાય, અગર તે વ્યક્તિમોક્ષ કે વ્યક્તિઅવારમાં જ વિશ્વાસ રાખીને પોતે એકાંતસેવી કે એકલવાયા બની જય હતા તેવા સંત ભલે ને પંચમહાવતી કે ઉચ્ચ ત્યાગી હોય પણ તેમને સંતશિરોમણિ કહી શકાય નહિ. સંતશિરોમણિ તે અનુબંધ પ્રયોગમાં અહનિશ તત્પર રહે છે અને સ્વ–પર-કલ્યાણસાધતાની દૃષ્ટિએ સામૂહિક મોક્ષની અને સર્વકલ્યાણની સાધના કરે છે. એને લીધે જ તેઓ વિશ્વવંદ્ય બને છે. તેમની દષ્ટિ એટલી બધી વ્યાપક હશે કે આત્માનુભૂતિથી આખા વિશ્વના આત્માઓને વિચાર અનાયાસે કરે છે. સદષ્ટિનાં જે પાંચ લક્ષણે જૈન શાસ્ત્રોમાં બતાવેલાં છે તે લક્ષણે તો તેના જીવનમાં આત્માનુ