________________
૧૯
દામ, દંડ, ભેદના હાથા બનીને ટીકા કરવાની જ નથી તેવો મને વિશ્વાસ છે. ઉમેદવાર ચૂંટાય તો અંદર જઈને જો ન ચૂંટાય તે બહાર રહીને બંને કોગ્રેસને એક કરવા અને તેને ગ્રામલક્ષી બનાવવા મળે. ગામડાની જ નેતાગીરી આખા દેશમાં એક થાય તે માટે ગ્રામપંચાયતમાં અને બહાર સતત પ્રયત્ન કરે અને પોતાની શુદ્ધિ સાચવી ચોમેર શુદ્ધિ ફેલાવે.
લોકલક્ષી લોકશાહીનાં વિચાર બીજ વાવવાની દષ્ટિએ પણ ગ્રામકોગ્રેસના ઉમેદવાર ઉભા કરવાને પ્રયોગ કચ્છમાં થયો. પ્રયોગમાં જોખમ તો હોય જ પણ સંભવ છે કે આજે વેરેલાં બીજનો ભાવિમાં અદ્દભુત પાક મળી જાય. ભારતમાં જ નહીં જગતભરમાં પણ લોકલક્ષી લેકશાહીને વિચાર અને પ્રયોગ દ્વારા નમૂને પૂરો પાડવાનું ભારત કરી શકે તેમ છે. આવો પ્રયોગ કરીને કેંગ્રેસને અવકાશ અને પુષ્ટિ આપણે ભરપૂર આપીએ છીએ પણ આંધળુકિયા ટેકો નથી આપતા. સામે પડીને પરિગ્રહ પ્રાણ, અને પ્રતિષ્ઠાને ભેગે પણ સક્રિય રીતે ટેકા સાથે ટકોર પણ કરીએ, તે પણ સિદ્ધ થઈ જશે. પ્રયોગમાં ભલે કરછના બંને ગ્રામ કોગ્રેસના ઉમેદવારોની ડિપઝીટ ગઈ પણ નૈતિક મૂલ્યો સાચવી સાધનશુદ્ધિ જાળવી, ચૂંટણું પંચે ઠરાવેલ મર્યાદામાં જ ખર્ચ કર્યો, અનૈતિક બળાનો ટેકે ન લીધો, કેમવાદને પિપપલાવ્યું નહીં, જુદાણું નહીં ફેલાવ્યું, આવું ઘણું બધું આમાં જળવાયું. આથી તા પ્રત્યક્ષમાં વિરોધી બળોને ભયમાંથી સૂર નીકળે કે ખરેખર ગ્રામસંગઠને તળેની ગ્રામ કોંગ્રેસની વાત જ સર્વોપરી અને નકકર છે જેથી ગામડું પક્ષ દ્વારા છિન્નભિન્ન ન થાય અને રાજ્યસત્તા પર અંકુશ રહે. (જનતા અને વિરોધ પક્ષમાંથી ઉઠેલે આ પ્રકારને સૂર) આજની ગ્રામકોગ્રેસની ચૂંટણીમાં હાર આવતીકાલની સૌની સાચી અને સંપૂર્ણ જીતમાં પરિણમશે એવી ઊંડી આશા આપી રહે છે. અને લકલક્ષી લોકશાહીમાં વિરોધપક્ષે નહીં પણ માર્ગદર્શક,