________________
૧૬
બન્યા છીએ. લેાકાને પ્રાધાન્ય કે મુખ્યપણું આપનારી એ પદ્ધતિની વ્યાખ્યા તા એવી છે કે લેાકેાની, લેા વડે લેાકેા માટે ચાલતી રાજ્યપદ્ધતિ. પણ લેાકેા એક વખત ચૂંટી કઢે પછી ફરીવાર ચૂંટાઈ આવે ત્યાં લગી લેાકપ્રતિનિધિએ લેાકાનું ક્યું કરવાને બદલે પાતાનું કહ્યું લેાકા પાસે કરાવવા ઇચ્છતા હોય તેમ વર્તે છે અને લેાકા પણ બધી ખાખત રાજ્ય કરશે તેમ માની લઈ પોતાની જાતને અળગી રાખી રાજ્યની ટીકાટિપ્પી કરીને સ ંતાય માને છે. રાજ્ય ભલે લેાકશાહી વ્યવસ્થાનુ હોય તાયે તેની નિષ્ઠા દંડ અને કાયદામાં હોય છે. સત્તાની ધાક દ્વારા તે પરિવર્તન કરાવવા ચાહે છે. એટલે પ્રજા ગૌણ ખની જાય છે. ગમે તેવું સર્વોત્કૃષ્ટ રાજ્ય, રામરાજ્ય હાય તાયે પ્રજા પાસે તે નાનું છે એટલે સત્તામાં પ્રજાની મુખ્યતા રહે તે માટે રાજ્ય પેાતા પાસે પાર્લામેન્ટ અને કાયદો તે વ્યવસ્થાની જાળવણીની સત્તા રાખી ખાકીની ખધી સત્તાએ પ્રજાના ઘડાયેલા અને ગાંધીવિચારની દષ્ટિથી લોકાને ઘડતા સર્વાંગીણ રચનાત્મક કાર્યકરોની સ`સ્થાના હાથમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાની દૃષ્ટિએ સોંપી દેવાય તા જ લેકા મુખ્ય બંને.
જગતની મહાસત્તાઓ જેવી કે ફ્રાંસ, બ્રિટન, અમે રિકાએ પક્ષીય લેાકશાહીના તથા રશિયા અને ચીને એકપક્ષીએ લેાકશાહીના સમાજવાદી પ્રયાગ કર્યા, પણ સ્વતંતા સમાનતા અને બંધુતાને તાળા નથી મેળવી શકા. કારણ કે લેાકાને રાજકીય પક્ષ તરફ જ અભિમુખ કરી પક્ષનિષ્ઠાથી ઘડવામાં આવે છે. હવે કાંગ્રેસ પક્ષ અને લેતા ત્રને લોકાભિમુખ કે ગ્રામાભિમુખ બનાવીએ તા જ લે।કલક્ષી લેાકશાહી નિર્માણ થઈ શકશે અને ભારતની તટસ્થ રાજનીતિ સક્રિય અને સફળ ખની શકશે. સાથેાસાથ જગતમાંનુ દરેક ક્ષેત્રનુ` સક્રિય તટસ્થ બળ જગતની મહાસત્તાના પદને, બ્રિટન