________________
યદુવંશ ઉત્પત્તિ
અંતકાળે ગાતા જે, સૌ નામાં નરાધમ, અન્ય કાળે થતા પેદા, તેમાંથી ચે નરોત્તમ.
સુણીને સત્યના સાદ, સ્વયં પ્રકૃતિ નગતી; એવું લાગે છતાં મૂળે, ત્યાંયે સતા હશે કહી”,
પ્રભુ જન્માવવા માટે, વાયુમ ડળ ઈએ; તેમાં ય ભવ્ય મર્યાં ત્યાં, મુખ્ય રૂપે ઘણા થશે.
૧
3
હે પરીક્ષિત ! હવે હું યયાતિના મેટા પુત્ર યદુના વંશનું વર્ણન કરું છું. આ વંશવષ્ણુન પાતે પરમ પવિત્ર છે, જગતનાં પાપાને નષ્ટ કરવાવાળુ' છે. જે માનવી ભાવથી આ સાંભળશે, તેનાં સૌ પાપે છૂટી જશે. એનું મુખ્ય કારણ એ છે કે આ વશમાં સ્વયં પરમ બ્રહ્મ શ્રીકૃષ્ણે તે વારંવાર માનવજન્મ
લીધે હતા !
યદુકુળમાં કૃતી” રાજા થયા. અને કૃતીને ત્યાં અર્જુનના જન્મ થયા તે કાર્તવીર્ય અર્જુન. એ સાત દ્વીપને એકછત્રી સમ્રાટ બન્યા. તેણે ભગવાનના અંશાવતાર શ્રી દત્તાત્રેય મહારાજથી યોગવિદ્યા અને અણિમ-સંધમા વગેરે મેટી મેાટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી ! એટલું સાચું કે જગતને કઈ પણુ સમ્રાટ કાવીય અર્જુનની ભરાભરી યજ્ઞ, દાન, તપસ્યા, યોગ, શાસ્ત્રજ્ઞાન, પરાક્રમ અને વિજય આદિ ગુણામાં કરી શકે તેમ નહેતું. ઘણા લાંબા કાળ લગી એણે ભેગા ભાગવ્યા છતાં એના શરીરનું ખળ ન ખૂટ્યું કે, ન તે ધન. અરે, એના પ્રભાવની તેા વાત જ શી કરવી ? એનું નામ
પ્રા. ૨૦