________________
૧૪૩
અનંત છે. એમનું સ્વરૂપ પણ (એક અર્થમાં ભગવાનના જ અંશાવતાર હૈવાથી) મન અને વાણીથી પર છે. એમનાં આમ વિવિધ જીવનચરિત્રોની ગણના કરી જ નહી શકાય. જે સત્યા સાધક– સાધિકા ભગવાન બલરામજીનાં ચરિત્રોનું સવાર-સાંજ આ રીતે સમરણ કરે છે, તેએ ખૂબ ભગવત પ્રિય સહેજે સહેજે બની જાય છે.’
સુદામાચરિત્ર
અનુષ્ટુપ
ગરીબાઈ ગણી પ્યારી, રહી જે દ્વિજ સેવક, ત્યાગે પ્રેમે કરેલ સેવા, સદા
આમ સમાજની. ૧
સાંકળે આમ જો સંતા, હિંદે અધ્યાત્મ નૈતિક, તે તે રીતે જમે નક્કી, ફેલાશે સત્ય ધાર્મિક
રાજા પરીક્ષિતે શુકદેવજીને કહ્યું : “ભગવન્ ! પ્રેમ અને મુક્તિના દાતા એવા ભગવાન કૃષ્ણની શક્તિ અનંત છે. માટે તા એમની મા અને અશ્વથી ભરેલી લીલાએ પણુ અનંત હાય તે સ્વાભાવિક છે! હવે હું ખીજી લીલાએ કે જેમનું વર્ણન અત્યાર લગી આપે કર્યું જ નથી તે સાંભળવા પરખું છું. બ્રહ્મન્ ! આ જીવ વિષયસુખને શેાધતાં શેાધતાં દુઃખી દુઃખી થઈ ગયા છે. તે વિષયસુખા જીવને બાણુની માફક પીડતાં રહે છે. એટલે આવી સ્થિતિમાં ક્રયા સાથે રસિક અને રસના વિશેષજ્ઞ પુરુષ હશે કે શ્રીકૃષ્ણ ભગવાનની મોંગલમયી લીલાઓનું શ્રવણુ કરીને પણુ એ લીલાએથી વિમુખ રહેવા ઈચ્છો ? જે વાણી ભગવાનના ગુણાનું ગાન કરે છે, એ જ સાચી વાણી છે. એ જ રીતે એ જ હાથ, સાચા હાથ છે