________________
૪૨
પાસેથી ન મળતાં ભાઈ બલરામજીએ કહ્યું: “ભલે શતધવા પાસેથી આપણને સ્વતંતક મણિ ન મળ્યો, પણ એ મરનારે જ કેકને આપ્યો હશે. હવે આપણે તે સ્વતંતક મણિને જ શોધીએ.” કારણકે સત્યભામાના પિતા સત્રાજિતને પુત્ર નહે, તેથી આખરે તો તે મણિ પર અધિકાર સત્યભામાનાં સંતાનોને જ ગણાય. બીજી પણ એક વાત છે. તે એ કે દ્વારિકા નગરીના લેકે દુકાળ તથા દુ:ખ ન પડે એટલા માટે સ્વફલકપુત્ર અક્રૂરજીને પાછા બોલાવવા ઈચ્છે પણ છે કારણકે જ્યાં અરજી હોય છે, ત્યાં દુકાળ કે દુઃખ પડતાં નથી, એમ સૌ માને છે. આ રીત પણ અફરજીની દ્વારિકાનગરીમાં જરૂરત જ છે. આમ વિચારી ભગવાન કૃષ્ણ કાશીથી અકરજીને દ્વારિકા બેલાવી આ બધું સમજાવ્યું, અરજીએ તે છુપાવેલ મણિ શ્રી કૃષ્ણ ભગવાનને આપવા માંડયો, પણ એમણે એ મણિ તો અક્રુરજીની પાસે જ રહેવા દીધો અને દ્વારિકામાં અક્રરજીને નિવાસ કાયમી કરાવી દ્વારિકાવાસીઓની અમૂરજીને પિતાની નગરીમાં રાખવાની ઇચ્છા સાથે સાથ પૂરી કરી દીધી. બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! આમ ચેમેરથી સમર્થ એવા ભગવાન કૃષ્ણનું આ આખ્યાન જેઓ દિલથી વાંચે છે, મરે અને સાંભળે છે, તે અવશ્ય આ કાળે અપકીર્તિ અને બધાં પાપીથી છૂટી કેવળ શાન્તિને જ અનુભવ કરી શકે છે.
પાંડવભેરુ કૃષ્ણ ને કાલિંદીવરણ જાતે આવી હર પીડા, ભક્ત એ પાંડવ તણી પક્ષેય મળે તેમ કૃષ્ણ સહાય કાયમી. ૧ વિનયમૂલ્ય છે મેટું, આચરી ભગવાન એક શિખાડે સર્વને વિશ્વ, સંસ્કૃતિ ભારતીય તે.