________________
૪૮૭
રૂપે શાલી રહ્યાં હતાં. મિત્ર-રાનએ આમ ત્રણને માન આપી પધાર્યાં હતા. ત્યાં હાથીએના મથી દ્વારિકાની સડક અને શેરીએ છટકાવવાળી સહેજે બની ગયેલી. પ્રત્યેક દરવાજે કેળા રાખેલી અને છંટાયેલા રસ્તે સેાપારીનાં ઝાડ સુશેાભિત જણાતાં હતાં. એ ઉત્સવમાં કઈક કુતૂહલવરા થઈ અહીં તહીં દાડાઢેડ કરી રહેલા બવ માં (૧) કુરુ (૨) સ ંજય કૈકય (૩) વિદર્ભ (૪) યદુ અને (૫) કુન્તિ વગેરે વંશના લેાકા પરસ્પર આન મનાવી રહ્યા હતા. દ્વારિકાનગરીમાં ઘેર ઘેર રુકિમણીહરણની જ નÌ ગાથા ગવાઈ રહી હતી. એ અપહરણની ગાથા સાંભળીને જ રાખ્તએ અને રાજકન્યાઓને મેાટુ આશ્ચર્ય થતું હતું. રુકિમણી જાણે સ્વય લક્ષ્મીજી અને શ્રીકૃષ્ણે સ્વયં વિષ્ણુ હેાય, તેવું ભગવાન કૃષ્ણ અને રુકિમણીનું જોડુ શેાલી રહ્યું હતું ! એમને જોઈ દ્વારિકાવાસી નરનારીએ પરમાનંદ માણી રહ્યાં જણાતાં હતાં.
પરીક્ષિત ! ખુદ કામદેવ પણુ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવના જ અ'શરૂપ છે, પ્રથમ પ્રથમ કામદેવ ભગવાન શંકરના ત્રીજા નૈત્રના અગ્નિને। ભાગ બની ગયેલ, પર ંતુ હવે ફરી તેમણે પેાતાના શરીરની પ્રાપ્તિ માટે પેાતાના અંશી એવા ભગવાન વાસુદેવને જ આશ્રય લીધા. એથી તે જ કામદેવ ખુદ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રુકિમણીજીના ગ'માં જન્મ્યા અને પ્રદ્યુમ્ન નામથી જગતમાં મશદૂર થયા, સૌંદર્યાં, પુરુષાર્થી, સુશીલપણું' આદિ સદ્ગુણામાં તે ખુદ્ર ભગવાન શ્રીકૃષ્ણથી કશાય પ્રકારે કમ નહેાતા. તેથી એ બાળકસ્વરૂપ ભગવાન પ્રદ્યુમ્ન હજુ જયાં દશ જ દિવસના થયા, ત્યાં જ શબરાસુરે વેશ બદલીને સુતિકાગૃહમાં પ્રવેશીને એ બાળકને હરી લીધેા અને સમુદ્રમાં ફેંકી પેાતાને ઘેર પાછા પહેાંચી ગયા. કારણ કે એને એ ખ્યાલમાં આવી ગયેલું કે આ મારા પૂજન્મને બૈરી છે, જેવા એ બાળક સમુદ્રમાં શ બરાસુરે ફેકયો કે તરત તે બાળકને એક ભારે મોટા મચ્છ સાવ