________________
૩૪૬
તા ત્યાં ઝડપથી જઈને શ્રીકૃષ્ણને પાતાની ગેાદમાં લઈ લીધા અને જઈને યશાકામાતાને સોંપી દીધા. આમ, બાળક કૃષ્ણ મૃત્યુના માંમાં જઈને પણ પાછે હેમખેમ આવી ગયેા. જોકે એ બાળકને રાક્ષસ આકાશમાં ઉપાડી લઈ ગયેલે, છતાં તે બચી ગયું. આ પ્રમાણે ભાલક શ્રીકૃષ્ણને પામીને યશાદાજી આદિ ગે।પીએને તથા નદ વગેરે ગાવાળિયાઓને અત્યંત આનંદ થયો. તેઓ કહેવા લાગ્યા ઃ “હું ! આ તા ધણા જ આશ્ચર્યંની વાત છે. દેખા તે ખરા, આ કેવી અદ્ભુત ઘટના બની ગઈ કે આ બાળકને રાક્ષસ ઉપાડી ગયેલે છતાં મૃત્યુના મુખમાંથી તે બચ્યા અને એ રાક્ષસને (એ પાપીને) પેાતાનાં પાપે જ ખાઈ ગયાં ! એ સાચું છે કે સાધુપુરુષ પેાતાની સમતાને કારણે સર્વ ભયેાથી ઊગરી જાય છે. આપણે એવાં તે કયાં તપ, ભગવપૂર્જા આદિ સત્કૃત્યા અને જીવમાત્રની ભલાઈ કરી કે જેને પ્રતાપે આપણું
આ બાળક બચી જઈ સ્વજનને સુખી કરવા માટે મૃત્યુના મુખમાંથી હેમખેમ પાછું વળી આવ્યું ? અવશ્ય આ ઘણા સૌભાગ્યતી વાત છે.” આ બાજુ ખુદ નદબામાએ જ્યારે જોયું કે મૃડનમાં ધણી ઘણી અનૂભુત ઘટનાએ બની રહી છે ત્યારે આશ્ચર્ય ચકિત થઈને એમણે વસુદેવજીની વાતનું વાર વાર સમર્થન કર્યું...."
નામકરણ સંસ્કાર
રૂપતિ
લે જન્મ તાયે નહિ લેપ પામે, સૌંસારમાં જ્ઞાની રહી વિરામે; સધાઈ પોતે જગસ્નેહ સાંધે, અધાય ના માયિક વિશ્વ છે,