________________
૩૨૫
ગતિ ઘણી ધીમી હતી. બ્રાહ્મણેાના અગ્નિહેાત્રને કદી ન બુઝાવા પામે તેવે અગ્નિ પણ કંસના અત્યાચારને લીધે ખ્રુઝાઈ ગયા હતા, પર ંતુ આ સમયે તે આપમેળે સળગી ઊઠયો ! સંતપુરુષો તા પ્રથમથી ચાહતા હતા જ કે અસુરીની ચઢતી ન થવા પામે, જેથી હવે તેએ સૌનું મન એકદમ પ્રસન્નતાથી ભરાઈ ગયું! જે વખતે ભગવાનના આવિર્ભાવને અવસર આવ્યો, તે અવસરે સ્વ માં દેવતાએની નાખતા સ્વયમેવ વાગી ઊઠી ! કિન્તરા અને ગ ંધર્વા ભગવાનના માંગલમય ગુણાનાં વખાણું કરવા લાગ્યા. વિદ્યાધરીએ બધી અપસરાઆ સાથે નાચવા લાગી. મેટા માટા દેવા અને ઋષિમુનિઓ આનંદ ભરી રીતે પુષ્પાની વૃષ્ટિ કરવા લાગ્યા...!
ખરાખર મધરાતના સમય થયા ત્યારે ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું ! ઉપરાંત ખુદ ભગવાનના આ અવતારને સમયે જળથી ભરેલાં વાદળા સમુદ્રની પાસે જઈને ધીરે ધીરે ગર્જના કરવા લાગ્યાં. એ જ સમયે સૌના (પ્રાણી માત્રના) હૃદયસ્થ ભગવાન વિષ્ણુ જેમ પૂર્વ દિશાથી સાળે કળાએથી પરિપૂર્ણ ચંદ્રમાના ઉદય થયા હેય તેમ દેવસ્વરૂપે દેવકીજીના ગર્ભમાં પ્રગટ થયા. વસુદેવજીએ જ્યારે એવું “કે એમની સામે એક અદ્દભુત બાળક છે, કે જેમની આંખા કમળ જેવી કામળ અને વિશાળ છે, ચાર સુંદર હાથમાં (૧) શંખ (ર) ગદા (૩) ચક્ર (૪) કમલ ધારણ કર્યાં છે, છાતી પર શ્રીવત્સનું ચિહ્ન અત્યંત સુંદર સ્ત્રÇમયી રેખાથી શે।ભી રહ્યું છે, ગળામાં કૌસ્તુભમણિશે।ભી રહેલ છે, વર્ષાકાળના વરસાદની જેમ પરમ સુંદર શ્યામલ શરીર પર પીતાંબર પહેર્યું છે, બહુમૂલ્ય વૈડૂ^ર્માણનાં મુકુટ અને કુંડળની કાન્તિથી સુંદર વાંડિયા વાળ સૂર્યકિરણા સમાન સેભી રહ્યા છે, કમર પર ચમકતા. કદા લટકી રહ્યો છે, હાથ પર બાજુબંધ વગેરેથી કડાં શાભાયમાન બની ગયાં છે. બાળકના અંગેઅંગથી અાખી છટા ભભકી રહી છે.
જ્યારે વસુદેવજીએ જોયું કે પેતાના પુત્રરૂપે તા ખુદ સ્વયં