________________
૩૦૪
પરીક્ષિત રાજન ! યયાતિપુત્ર અનુ'ના વંશમાં જે ચિત્રરથ અધવા રામપાદ રાજવી થયા, તેના જ મિત્ર અયેાધ્યારાજ શ્રી દશરથથયેલા. બીજા સંતાન ન થવાથી રામપાદ રાજાની ગાંદે રથ કન્યા શાંતા આવી. શાન્તાનું લગ્ન જે ઋષ્ય શ્રૃંગમુનિ સાથે થયેલું તે ઋષ્યશ્રૃંગ વિભાંડક ઋષિ દ્વારા હરણીથી જ જન્મેલા, એક વાર રાજા રામપાદના રાજ્યમાં ઘણા વખત લગી વરસાદ ન પડચો ત્યારે ગણિકાએ પાતાના નૃત્ય, સંગીત, વાદ્ય, હાવભાવ અને આલિંગન અને ભેટાથી મુગ્ધ બનાવી ઋષ્યશ્રુંગ ઋષિને એ રાજ્યમાં લઈ આવેલી, જેથી વરસાદ થયા. એટલું જ નહીં, બલકે એમણે જ ઇંદ્રરાજના યજ્ઞ કરાવી આપેલે, જેથી રામપાદ રાજાને ત્યાં પણ પુત્ર જન્મ્યા. એ જ રીતે પુત્રવિન રાજા દશરથના પણ એ ઋષિપ્રતાપે ચાર દીકરા થયા ! રામપાદના વશમાં સત્કર્માના પુત્ર અધિ રથ રાન્ન થયેલે. અલબત્ત તેને પેાતાને તા કાઈ સ ંતાન ન હતું. એકદા તે ગ ગાતટ પર ક્રીડા કરતા હુંતે, તેવામાં એ જ ગંગા નદીના પ્રવાહમાં એક પટારીમાં એક નાનું સરખું બાળક વહેતું નજરે દીઠું, તે બાળક એ જ કુન્તીને કર્યું હતેા. કુન્તીને સા કન્યાવસ્થામાં જ ગર્ભ રહ્યો, તેથી તે બાળકને ગંગાપ્રવાહમાં વહેવડાવી દીધું. અધિરથે તે સાંપડેલા બાળકને પેાતાના સગા પુત્ર જ અનાવી દીધા !
શ્રી શુકદેવજી ખેલ્યા : “પરીક્ષિત રાજન્ ! આ રીતે અધિરથપુત્ર કર્ણ ન્યા. એના પુત્રનું નામ હતું બૃસેન ! ! યયાતિના પુત્ર દ્રુશ્રુથી બભ્રને જન્મ થયેા. બભ્રુના વંશમાં પ્રચેતા રાજ થયે અને પ્રચૈતાને સે। દીકરા થયા. તેમણે ઉત્તર દિશાના પ્લેસ્ટેશન રાજ રૂપે સત્કાર્યો કર્યાં હતાં ! યયાતિપુત્ર તુ સુથી એ પેઢીમાં મરુત્ રાજા થયે, તે રાા સતાનહીન હતા. આથી તેણે પુરુવંશી રાજા દુષ્યંતને પાતાનેા દત્તકપુત્ર બનાવી દીધા, પણ તે રાજ્ય કામનાથી પેાતાના વશમાં છેવટે પાછા ફર્યાં.